પવિત્ર શ્રાવણ માસમાં દીવ પાસે આવેલા આ સ્થળ ઉપર શિવજીનું દિવ્ય રૂપ, પાંડવોએ કરી હતી શિવલિંગની સ્થાપના, ખુદ સમૃદ્ર દેવ કરે છે જળાભિષક, જુઓ
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચુકી છે અને શિવમંદિરો પણ શિવભક્તોથી છલકાઈ રહ્યા છે અને તેમાં પણ શ્રાવણના સોમવારના દિવસે તો શિવમંદિરોમાં પગ…