મનોરંજન

ઓવર એક્ટિંગની દુકાન છે બોલીવુડના આ 5 હીરોઇનો, નંબર 3 તો છે હોટ

આજે ઘણા યુવક-યુવતીઓ બોલીવુડમાં તેનું નશીબ અજમાવવા માટે આવતા હોય છે. પરંતુ અમુક લોકો જ સફળતાનાં શિખરો સુધી પહોંચી જતાં હોય છે. આજે બોલીવુડના ઘણી એવી એક્ટર્સ છે જેની ફેશન સેન્સના કારણે તો તેની એક્ટિંગના કારણે લોકો તેની પર ફિદા છે. આજે અમે તમને એવી એક્ટ્રેસો વિષે જણાવીશું કે, જે ઓવર એક્ટિંગ માટે જાણીતી છે.

આવો જાણીએ એક્ટ્રેસો વિષે.

સોનાક્ષી સિંહા

 

View this post on Instagram

 

Pink पटाखा 💥

A post shared by Sonakshi Sinha (@aslisona) on

ઓવર એક્ટિંગમાં 5માં નંબર પર હોય તો છે સોનાક્ષી સિંહ. સોનાક્ષીએ સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’થી ડેબ્યુ કર્યું હતું. આજ દિવસ સુધી સોનાક્ષીએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. સોનાક્ષીની એક્ટિંગ જોઈને લોકો તેને પસંદ કરે છે. પરંતુ સોનાક્ષી એક્ટિંગથી વધારે ઓવરઍક્ટિંગ કરે છે. હાલમાં જ સોનાક્ષી ફિલ્મ ‘ખાનદાની શફખાન’માં જોવા મળી હતી. આ ફિલ્મ બિલકુલ ફ્લોપ ગઈ હતી.

આલિયા ભટ્ટ

 

View this post on Instagram

 

Shine bright, be light ✨ Happy Diwali 💖 #sadak2 #sadak2diaries

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયા ભટ્ટની સુંદરતા મામલે શંકાને કોઈ સ્થાન નથી.આલિયા ભટ્ટ એક ખુબસુરત એક્ટ્રેસ છે. 26 વર્ષીય આલિયા ભટ્ટે 2012માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.આજે આલિયા ભટ્ટ હાઇએસ્ટ પેઈડ એક્ટ્રેસમાં શામેલ છે. આલિયા ભટ્ટ ‘બ્રહ્માસ્ત્ર ‘, ‘સડક -2’, ‘ટ્રિપલ’ જેવી મેગા બજેટની ફિલ્મોમાં નજરે આવશે. પરંતુ આલિયા ભટ્ટ એક્ટિંગથી વધારે કયારેક ઓવર એકિંટગ માટે જાણવામાં આવે છે. તેના કારણે આલિયા ભટ્ટને ઓવર એક્ટિંગ કવિન પણ કહેવામાં આવે છે.

હિના ખાન

 

View this post on Instagram

 

My current best Fashion Accessory.. #MyWeights #GymGirl #FitGirl #WorkOutWithHinaKhan

A post shared by Hina Khan (@realhinakhan) on

હાલમાં ‘કસોટી જિંદગી કી -2’માં કોમોલિકાનું પાત્ર ભજવનાર હિના ખાન પણ તેની એક્ટિંગને લઈને જાણીતી છે. આ શોમાં તે નેગેટિવ રોલમાં જોવા મળે છે. હિના ખાનને અસલી પ્રસિદ્ધિ તો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ થી જ મળી હતી. હિના ખાનની જેટલી એક્ટિંગ લોકપ્રિય છે તેનાથી વધારે તેની ઓવર એક્ટિંગ વધુ પ્રસિદ્ધ છે.

મૌની રોય

 

View this post on Instagram

 

📸 @anishavarma 👖 @_fashionismyreligion @fmrthestore

A post shared by mon (@imouniroy) on

મૌની રોયએ 2007માં આવેલી ક્યોંકિ સાંસ ભી કભી બહુથી સીરિયલમાં તુલસીનો રોલ કર્યો હતો. ત્યારબાદ મૌની રોયે નાગિન સીરિયલમાં શિવાંગીનો રોલ નિભાવ્યો હતો. આજે મૌની રોય બોલીવુડની મશહૂર એક્ટ્રેસ છે. મૌની રોયે ફિલ્મ ‘ગોલ્ડ’થી તેની પ્રસિદ્ધિ મળી હતી. ફિલ્મ ગોલ્ડમાં મૌની રોય તેની ઓવર એક્ટિંગના કારણે જોવા આવે છે. મૌની રોયે પોતાને વધારે દેખાવવાના ચક્કરમાં એની રિયલ એક્ટિંગ પણ ભૂલી ગઈ છે.

કેટરિના કૈફ

કેટરીના કૈફ તેની એક્ટિંગને લઈને હંમેશા ટ્રોલ થતી રહે છે. 36 વર્ષીય કેટરીના કૈફે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેમાં પણ સલમાન અને કેટરીના કૈફની જોડી હંમેશા સુપરહિટ જ હોય છે. કેટરિના કૈફની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ છે. કેટરીના કૈફની એક્ટિંગ જેટલી પ્રસિદ્ધ છે તેનાથી વધારે તેની ઓવર એકિંટગના કારણે પ્રસિદ્ધ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.