સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંએ કડકડતી ઠંડીમાં ન પહેરવાનું પહેર્યું, ચાહકોનો છૂટ્યો પરસેવો !

નુસરત જહાં બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી છે. આ સાથે તે સૌથી સુંદર MPની લિસ્ટમાં પણ સામેલ છે. એકબાજુ જ્યાં તેણે તેની એક્ટિંગથી લોકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવી છે, ત્યાં રાજનીતિમાં તેને ઘણી શોહરત હાંસિલ થઇ છે. નુસરત જહાં આજે કોઇ ઓળખની મોહતાજ નથી. તેણે એક્ટિંગ અને સિયાસત બંને જગ્યાએ પોતાની ખાસ ઓળખ બનાવી છે. નુસરત કોઇના કોઇ કારણે ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nussrat Jahan (@nusratchirps)

ખાસ તો તે તેના અંગત જીવનને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે. નુસરત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરી ચાહકોને દીવાના બનાવતી રહે છે. તે તેના સિઝલિંગ લુક્સને કારણે અને પર્સનલ લાઇફને કારણે ઘણી હેડલાઇન્સ મેળવે છે. ત્યારે ફરી એકવાર નુસરત ચર્ચામાં આવી છે. કડકડતી ઠંડીમાં અભિનેત્રીએ એવું ફોટોશૂટ કરાવ્યુ છે કે તેણે ચાહકોનો પરસેવો છોડાવી નાખ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

નુસરતે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસીવરો પર ચાહકો દિલ હારી બેઠા છે અને નુસરતની પ્રશંશા કરતા થાકી રહ્યા નથી. તસવીરોમાં નુસરત સ્પોર્ટી લુકમાં જોવા મળી રહી છે. તેણે લાઇટ બ્લૂ સ્પોર્ટ્સ બ્રા સાથે શોર્ટ પહેર્યા છે. આ તસવીરોમાં તે ઘણી ગ્લેમરસ પણ જોવા મળી રહી છે. તેણે તેના સિપર સાથે પણ પોઝ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Streaming H☕T (@bollywoodstreaming)

નુસરતે આ લુકને મેકઅપ સાથે કંપલીટ કર્યો હતો અને હાઇ પોનીટેલ બનાવી વાળને કેરી કર્યા હતા. આ સાથે તેણે બ્લેક સ્પોર્ટ્સ શુઝ પણ પહેર્યા હતા.અભિનેત્રી કેમેરા સામે તેના લુકને ફ્લોન્ટ કરી રહી હતી. આ સાથે તેનું કર્વી ફિગર જોઇ કોઇ પણ ન કહી શકે કે તે એક બાળકની માતા છે. તેણે બાળકને જન્મ આપ્યા બાદ પોતાની ઘણી ફિટ કરી દીધી છે. ઘણા યુઝર્સ નુસરતની આ તસવીરો પર કમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nussrat Jahan (@nusratchirps)

એકે લખ્યુ- આ સાંસદ તો કમાલની છે, તો બીજાએ લ્ખ્યુ- ગ્લેમરસ મેંબર ઓફ પાર્લામેન્ટ, એકે લખ્યુ- તમે એટલા ગ્લેમરસ લાગી રહ્યા છો કે 12th ક્લાસના બાળકો જોશે તો પરીક્ષામાં ફેલ થઇ જશે. ત્યાં બીજાએ લખ્યુ- ક્રશ ઓલવેઝ.

Shah Jina