એકદમ નવા પ્રકારની ટૂંકી બિકિ પહેરી અક્ષય કુમારની અભિનેત્રી ભૂમિ, લોકો બોલ્યા- આ પહેલી અભિનેત્રી છે જે સ્લિમ થઇને…

એકદમ નવા પ્રકારની ટૂંકી બિકિ પહેરી આ સંસ્કારી અને સીધી અભિનેત્રીએ, મગજ ચકરાઈ જશે

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની એક્સપરિમેન્ટલ સ્ટાઇલ હંમેશા ફેશન રડાર પર રહી છે. અભિનેત્રી તેની શાનદાર ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ભૂમિ પેડનેકર આ દિવસોમાં વેકેશન પર છે અને તે વેકેશન સ્પોટ પરથી પોતાની તસવીરો ચાહકો સાથે શેર કરી રહી છે. ભૂમિએ હાલમાં કેટલાક દિવસ પહેલા તેની ઈન્સ્ટા સ્ટોરી પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી, જે ફેન પેજ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

તસવીરોમાં ભૂમિ પેડનેકર બિકી પહેરીને સેલ્ફી લેતી જોવા મળી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે ભૂમિનું આ ટ્રાન્સફોર્મેશન મોટાભાગના ચાહકોને પસંદ આવ્યું ન હતું. ભૂમિ પેડનેકરની આ તસવીરો પર ઘણી કોમેન્ટ્સ આવી છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું- તેના હોઠને શું થયું છે? એક યુઝરે પૂછ્યું – તેના ચહેરાને શું થયું? એક યુઝરે લખ્યું – તે સંપૂર્ણ કપડામાં વધુ કિલર લાગે છે. એક વ્યક્તિએ લખ્યું – તે વેસ્ટર્ન કપડામાં સારી નથી લાગતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક વ્યક્તિએ લખ્યું- બહુ ઓછા લોકો હશે જે સ્લિમ થયા પછી પોતાનો ચાર્મ ગુમાવે છે, ભૂમિ પેડનેકર કદાચ આવી જ એક અભિનેત્રી છે. એક યુઝરે તો એવું લખ્યું કે ભૂમિને ફિલ્મો ન મળી તો તેણે કપડાં ઉતારી દીધા. તમને જણાવી દઈએ કે ભૂમિ પેડનેકરે હાલમાં જ એક પોસ્ટ કરી હતી, જેમાં તે પ્રથમ સ્લાઈડ ફોટોમાં પૂલ પાસે સિલ્વર ડ્રેસમાં જોવા મળી હતી. આગળની સ્લાઈડમાં તેણે એક વીડિયો શેર કર્યો જેમાં તે સમુદ્રના મોજા સાથે રમતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Cinephie (@cinephile_tollywood)

આ પોસ્ટની આગળની સ્લાઈડ્સમાં, ભૂમિ ઝૂલા પર ઝૂલતી અને બીચ પર કસરત કરતી જોવા મળી હતી. ભૂમિ પેડનેકર છેલ્લે ફિલ્મ ગોવિંદા નામ મેરામાં જોવા મળી હતી. આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ થઇ હતી, જે લોકોને પસંદ આવી હતી. આ ફિલ્મમાં તેનો રોલ ઘણો વધારે નહોતો પણ ખૂબ જ રસપ્રદ હતો. પરંતુ હવે લોકો તે ફિલ્મમાં તેની એક્ટિંગને ભૂલી ગયા છે. કારણ કે ભૂમિએ તેના વેકેશનના ફોટા શેર કર્યા છે. આ ફોટા માટે તે ટ્રોલ થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌏 (@bhumipednekar)

જો કે, ભૂમિને પહેલીવાર ટ્રોલ કરવામાં નથી આવી, આ પહેલા જ્યારે તે સોનમ કપૂરની દિવાળી પાર્ટીમાં સફેદ ડ્રેસ પહેરીને ગઈ હતી ત્યારે પણ લોકોએ તેને ટ્રોલ કરી હતી. જણાવી દઈએ કે, ભૂમિ પેડનેકર ઘણી ફિલ્મોમાં જોવા મળવાની છે, તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. ભૂમીની પહેલી ફિલ્મ દમ લગા કે હઈશા હતી, જેમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી શુભ મંગલ જ્યાદા સાવધાન અને ટોયલેટ જેવી તેની ઘણી ફિલ્મો સારી રહી.

Shah Jina