વરસાદમાં હોટ નોરા એવી ભીંજાઈ એવી ભીંજાઈ કે..ઉફ્ફ જુઓ PHOTOS
બોલીવુડની સેલેબ્રિટીઓ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. ત્યારે બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી નોરા ફતેહીની ચર્ચાઓ પણ હંમેશા થતી રહે છે.

નોરા ક્યાંય પણ જાય તે સ્પોટ થાય છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં છવાઈ જતી હોય છે. આવું જ કંઈક હાલમાં પણ જોવા મળ્યું છે.
મુંબઈની અંદર ચોમાસાનો પહેલો વરસાદ થયો, અને મુંબઈ પહેલા વરસાદમાં જ પાણી પાણી થઇ ગયું. પરંતુ આ દરમિયાન વરસાદની અંદર નીકળેલી નોરા ફતેહીને જોઈને ચાહકોના દિલમાં પણ આગ લાગી ગઈ હતી.
નોરની તસ્વીરોને ખબરપત્રીઓએ પોતાના કેમેરામાં કેદ કરી હતી. આ દરમિયાન નોરા બ્લેક રંગના એથલીઝર કપડાંની અંદર આગ લગાવતી જોવા મળી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
નોરાને આ દરમિયાન એક ક્લિનિકની બહાર સ્પોટ કરવામાં આવી હતી. જે દરમિયાન તે કમ્ફર્ટેબલ અને સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી. નોરાનો આ અંદાજ જોઈને ચાહકો પાગલ થઇ ગયા હતા.
બોલીવુડની ડાન્સિંગ ક્વિન નોરાએ પોતાના માટે ટોટલ નોન-ગેલ્મરેસ લુકની પસંદગી કરી હતી. તેને બ્લેક રંગના સાઈકલ શોર્ટ્સ પહેર્યા હતા. જેની સાથે તે પ્લેન બ્લેક ટી શર્ટ મેચ કરતી જોવા મળી હતી.
નોરાએ પોતાના સિમ્પલ કપડાં સાથે લકઝરીનો તડકો પણ લગાવ્યો હતો. તેના ખભા ઉપર ફ્રેન્ચ લેબલ Louis Vuittonની શોલ્ડર બેગ હતી. તમને જણાવી દઈએ કે આ બ્રાન્ડની વસ્તુઓની કિંમત પણ લાખો રૂપિયામાં હોય છે.
નોરાએ પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે સફેદ રંગના એડિડાસ બ્રાન્ડના સૂઝ કેરી કર્યા હતા. જો કે આ પહેલા પણ નોરાને આવા સેમ કોમ્બિનેશનના કપડામાં જોવામાં આવી છે. જે બતાવે છે કે આ હસીનાને આ નોન-ગ્લેમરસ અને કમ્ફર્ટેબલ કપડાંની સ્તાઈલ કેટલી પસંદ આવે છે.