નિક્કી તંબોલીએ નાની નીકર પિંક ક્રોપ ટોપમાં દેખાડ્યું જોરદાર ફિગર, ઉપર ન દેખાવાનું દેખાયું ચોખ્ખું, જુઓ ફોટોસ
એક્ટ્રેસ અને ‘બિગ બોસ’ કંટેસ્ટેંટ નિક્કી તંબોલી અવારનવાર કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર કે દરેક વખતે કંઈક એવું પોસ્ટ કરે છે જે થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે. ચાહકો તેના કિલર લુક અને સુંદરતાના દિવાના છે. હાલમાં જ તેણે કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
નિક્કી તંબોલીનું સોશિયલ મીડિયા હેન્ડલ તેની ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે. તે ક્યારેક શર્ટલેસ તો ક્યારેક બિકીનીમાં તેના ચાહકોને દીવાના બનાવતી રહે છે. ત્યારે હાલમાં પણ નિક્કી તેની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં આવી છે, જેમાં તે અલગ-અલગ પોઝમાં કિલર લુક બતાવતી જોવા મળી રહી છે.
ફેમસ ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલી તેની બોલ્ડ અને ગ્લેમરસ અદાઓ માટે જાણીતી છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે, જેમાં તે પિંક ક્રોપ ટોપ અને લોન્જરીમાં જોવા મળી રહી છે. નિક્કી તંબોલીએ આ લુકમાં તેના કર્વ્સ પણ ફ્લોન્ટ કર્યા છે.
આ લુક સાથે નિક્કીએ મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ રાખ્યા હતા. નિક્કી તંબોલીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ચાહકો તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સ નિક્કીની સુંદરતાના વખાણ કરતાં થાકતા નથી અને તેની તસવીરોને ખૂબ પસંદ અને શેર કરી રહ્યા છે.