મલાઈકા અરોરાથી પણ પતલી કમર પર આ અભિનેત્રીની…કર્વી ફિગર જોઈને તમારા હૃદયામાં પણ આગ ભભૂકી ઉઠશે

મલાઈકા ભાભી કરતા પણ પતલી કમર છે આ અભિનેત્રીની.. એવો એવો ડ્રેસ પહેર્યો કે ભલભલા ઘુરી ઘુરીને જોશે

નિક્કી તંબોલી બિગ બોસથી ચર્ચામાં આવી હતી જ્યાં આ દિવસોમાં નિક્કી ‘ખતરોં કે ખિલાડી સિઝન 11’થી લાઇમલાઇટમાં રહેતી હોય છે. તેમજ તેની બોલ્ડ અંદાજ વાળા ફેશનથી ચાહકોના હોશ ઉડાવી દેતી હોય છે. હસીનાને સારી રીતે ખબર છે કે તેના ફેશન લુકમાં ગ્લેમર અને હોટનેસ કેવી રીતે દેખાડવાની છે.

આવું જ કંઈક નિક્કીના રેડ કાર્પેટ લુકમાં પણ જોવા મળ્યું હતું જ્યારે તે બ્લેક ગાઉન પહેરીને પહોંચી હતી. નિક્કી તંબોલી બિગબોસની સ્ટાઇલિશ સ્પર્ધકોમાંની એક રહી છે. તેની ખાસ અદાઓથી તે ઘરના લોકોને આકર્ષવામાં હંમેશા આગળ રહી હતી.

અને આ સ્ટાઈલને કારણે તેણે ‘બિગ બોસ 14’માં ટોપ 3માં જગ્યા બનાવી લીધી હતી. પરંતુ બિગબોસના ઘરમાં તેનો જાદુ કામ કરી શક્યો નહિ. બિગબોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ નિક્કી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોથી ચાહકોને આકર્ષિત કરતી રહેતી હોય છે.

આ જ કારણ છે કે નિક્કી તેની કર્વી ફિગર પર એવા કપડાં પહેરે છે જેમાં તેની પાતળી કમર સરળતાથી હાઇલાઇટ થઇ શકતી હોય. તાજેતરમાં નિક્કી તંબોલીએ તેના સોશિયલ મીડિયા પર આવી જ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.

નિક્કીએ  વન-શોલ્ડર ડ્રેસ  પહેર્યો હતો તે બોડી-હગિંગ પેટર્નમાં હતો. એક સાઇડ ડ્રેસમાં બે સ્ટ્રેપ ડિટેઇલિંગ આપવામાં આવી હતી. તેમજ હસીનાએ પોઝ આપતી વખતે તેની કર્વી બોડીને ફ્લોન્ટ કરી હતી. નિક્કીના આ આઉટફિટમાં માત્ર તેની કમર પર જ નહિ પરંતુ ટોન્ડ મિડરિક અને ટોન્ડ કરેલા પગ પણ ખુબ જ સરસ રીતે હાઈલાઈટ થઇ રહ્યા હતા.

તેમજ નિક્કીએ જ્વેલરી પહેરી હતી નહિ અને મેકઅપ માટે રોઝી ચીક્સ, સ્મોકી આઈઝ, સ્લીક આઈલાઈનર, પીચ શેડ હોઠ અને વાળને ​​સાઈડ પાર્ટેડ કરતા કર્લ્સ ખુલ્લા રાખ્યા હતા. જ્યારે પણ કર્વી ફિગરની વાત આવે છે ત્યારે મલાઈકા અરોરાનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે.

થોડા દિવસો પહેલા હસીનાએ એનિમલ પ્રિન્ટ વાળો બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. જેમાં તેની કર્વી ફિગર સરસ રીતે હાઈલાઈટ થઇ રહી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘બિગબોસ’ના ઘરમાંથી બહાર આવ્યા બાદ નિક્કી ‘ખતરોં કે ખિલાડી’માં જોવા મળી હતી. હવે તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળશે.

બિગબોસના વિકેન્ડના વારમાં સલમાન ખાન જયારે આવે છે ત્યારે કોઈને કોઈ સ્પર્ધકની ક્લાસ લગાવી દે છે. દરેક સીઝનના દરેક અઠવાડિયે જોઈએ છીએ કે, સલમાન ખાન કોઈને કોઈ સ્પર્ધકની સરાહના કરે છે તો કોઈની ભૂલ પર તેની ક્લાસ લગાવી દે છે.

સલમાન ખાન કોઈને પણ તેનો ભૂલનો અહેસાસ કરાવવાનું નથી ભૂલતો. આ વિકેન્ડ કા વારમાં સલમાન ખાને ઘણા સ્પર્ધકની ક્લાસ લીધી હતી તે પૈકી એક હતી નીક્કી તંબોલી. એક ટાસ્ક દરમિયાન નીક્કી અને રાહુલનો મુકાબલો થયો હતો. તે દરમિયાન નિક્કીએ માસ્ક ઉઠાવીને પેન્ટમાં છુપાવી દીધું હતું. જે બાદ રાહુલ ટાસ્ક હારી ગયો હતો. નિક્કીની આ હરકતનો ઘરવાળાઓએ વિરોધ કર્યો હતો.

વીકએન્ડ કા વારમાં ખાન સાહેબે પણ નિક્કીની ક્લાસ લીધી હતી. સલમાને નિક્કીની આ હરક્તની નિંદા કરીને પૂછ્યું હતું કે. નિક્કી માસ્ક ક્યાં રાખ્યું હતું ? આ પર નિક્કીએ જવાબ આપ્યો હતો કે,પેન્ટમાં. આ પર સલમાને કહ્યું હતું કે, તને બોલતા શરમ આવે છે તો આ કર્યું કેમ. આ ખૂબ જ આઘાતજનક છે. જો રાહુલ આવું કરે તો? તમારે કેટલું ખરાબ દેખાવવું છે તે તમારા હાથમાં છે. આ ખૂબ જ શરમજનક કૃત્ય છે.

Patel Meet