નેતાની દીકરીનો જલવો તો જુઓ…ગેલ્મર અવતારની તસવીરો જોઈને દીવાના થઇ જશો

બિકિ પહેરવામાં નેતાની દીકરી જરાય શરમ નથી રાખતી, 7 PHOTOS જોતા જ દિલ મચલી જશે

દિગ્ગજ નેતાની લાડ્લીનું ફિગર જોઈને આંખો પટપટાવી નહીં શકો, ઓહોહોહો

બોલિવૂડમાં આવા ઘણા સ્ટાર્સ છે જે બિહારના છે અને બોલીવુડમાં નામ કમાઈ રહ્યા છે. નેહા બિહારના ભાગલપુરથી માયાનગરીમાં આવી અને પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી. નેહા બિહારના જાણીતા પરિવારમાંથી આવે છે.

બોલિવૂડ અભિનેત્રી નેહા શર્મા બિહારના કોંગ્રેસ નેતા અજિત શર્માની દીકરી છે. અજીત શર્મા કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા પહોંચ્યા હતા. નેહા તેના પિતા સાથે ચૂંટણી પ્રચાર અને રેલીઓ દરમ્યાન પણ જોવા મળી હતી. નેહાએ તેના પિતા સાથે ઘણા ચૂંટણી પ્રવાસ પણ કર્યા હતા.

વર્ષ 2007માં નેહાએ તેલુગુ ફિલ્મ ‘ચિરુથા’થી પોતાના અભિનયના કારકિર્દીની શરૂઆત કરી હતી. નેહાએ ફિલ્મ ‘ક્રૂક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે ઇમરાન હાશ્મીની સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં નેહાને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તે એકદમ જ ચર્ચામાં આવી ગઈ હતી.

ગયા વર્ષે નેહા શર્મા ‘બિગબોસ 13’ વિજેતા સિદ્ધાર્થ શુક્લા સાથે જોવા મળી હતી. બંનેએ સાથે મળીને એક મ્યુઝિક વીડિયો કર્યો હતો. લોકોને બંનેની કેમિસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. તેમનું ગીત ખુબ જ હિટ થયું હતું. નેહા અજય દેવગન સ્ટાટર બ્લોકબસ્ટર ફિલ્મ ‘તન્હા જી: ધ અનસંગ વોરિયર’માં પણ જોવા મળી હતી.

ફિલ્મમાં નેહા કમલા દેવીના રોલમાં જોવા મળી હતી. નેહાનો રોલ એકદમ નાનો હતો, પરંતુ તે આ નાના રોલમાં પણ ફેમસ થઇ ગઈ હતી. લોકોએ તેની સુંદરતાના ખૂબ વખાણ કર્યા. નેહા શર્મા ફિલ્મની સાથે સાથે કથક ડાન્સર પણ છે.

એટલું જ નહીં નેહાએ લંડનના પાઈનએપલ ડાન્સ સ્ટુડિયોમાંથી ઘણાં વિવિધ ડાન્સ સ્વરૂપોની તાલીમ પણ લીધી છે. હાલમાં તેને ફિલ્મોમાં તેની અદભૂત ડાન્સ મૂવ દેખાડવાની તક મળી નથી. નેહા શર્મા ખૂબ જ સુંદર છે તે પોતાની તસવીરોથી લોકોને દીવાના બનાવી દેતી હોય છે.

નેહા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ ચાહકો સાથે પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે. લોકો તેના લુક્સને પણ ખૂબ પ્રશંસા કરતા હોય છે. નેહા શર્માને બે બહેનો અને એક ભાઈ છે. તેની બંને બહેનો ખૂબ જ ગ્લેમરસ છે.

તેમજ મુંબઈમાં તેની સાથે એક બહેન રહે છે, જે ઘણીવાર સાથે જોવા મળે છે. તેણે નેહાની સાથે જ બોલિવૂડમાં પણ પ્રવેશ કર્યો છે. નેહા શર્માએ બોલીવુડમાં કારકિર્દી બનાવી છે. બોલિવુડ અભિનેત્રી નેહા શર્માની ખૂબસુરત તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. ફિલ્મોથી લઇને આલબમ ગીતમાં નજર આવી ચૂકેલી નેહા સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે. એવામાં તેનો નવો લુક ચાહકોને ઘણો જ પસંદ આવી રહ્યો છે.

તેની નાની બહેન આયેશા શર્મા પણ બોલીવુડ અભિનેત્રી છે. તે જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ ‘સત્યમેવ જયતે’માં જોવા મળી હતી. આયેશા પણ સુંદરતાની બાબતમાં તેની મોટી બહેન નેહાથી ઓછી નથી. અભિનેત્રી નેહા શર્માએ સોશિયલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે તે ખૂબ વાયરલ થઇ રહી છે. સ્ટ્રેપલેસ ગાઉનમાં અદાકારા ખૂબ જ ખૂબસુરત જોવા મળી રહી છે. નેહાની તસવીરો પર ચાહકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે.

બ્લેક અને વ્હાઇટ તસવીરોમાં નેહાની ખૂબસુરતી બધાને કાયલ કરી રહી છે. આમ તો નેહા વધારે બોલ્ડ લુકમાં જોવા મળે છે. આ વખતે પણ તે બોલ્ડ અને ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. નેહા સ્વીટહાર્ટ અને ડીપ નેકલાઇન વાળા બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. બ્લેક કલરના આ ડ્રેસમાં તેનો સલ્ટ્રી લુક જોવા મળ્યો હતો. નેહાએ આ લુકને કમ્પલીટ કરવા માટે તેના વાળને કર્લ કર્યા હતા અને ખુલ્લા રાખ્યા હતા.

Patel Meet