વ્હાઇટ ઓફ શોલ્ડર ડ્રેસમાં નેહા મલિકે વરસાવ્યો કહેર, યુઝર્સે કહ્યું આ તો સાક્ષાત પરી જેટલી ક્યૂટ છે ….

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક પોતાની હોટ તસવીરોથી ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે. થોડા સમય પહેલા તેણે વ્હાઇટ ઓફ શોલ્ડર ડ્રેસમાં કેટલીક સિઝલિંગ તસવીરો શેર કરી હતી. આ તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી. નેહા મલિકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ હોટ અને સુંદર તસવીરો સાથે આ જ ફોટોશૂટનો વીડિયો પણ શેર કર્યો હતો.

તસવીરોમાં નેહા મલિક ડીપ નેક ઓફ શોલ્ડર ડ્રેસમાં ક્લીવેજ ફ્લોન્ટ કરતી વખતે પોઝ આપતી જોવા મળી રહી છે. નેહા મલિક આ વ્હાઇટ આઉટફિટમાં ખૂબ જ સુંદર પણ લાગી રહી છે. નેહાએ તેના લુકને ખુલ્લા વાળ અને મેકઅપ સાથે કમ્પ્લીટ કર્યો છે. આ સમયે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં નેહા મલિકના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે.

આ ફોટોશૂટ અભિનેત્રીએ 6 જુલાઈએ કરાવ્યું હતુ. સ્ટુડિયોમાં લાઇટ કેમેરા એક્શન વચ્ચે તેણે તેની અદભૂત શૈલી બતાવી હતી. આ ફોટોશૂટમાં નેહા મલિક ખૂબસુરતની સાથે સાથે હોટ પણ લાગી રહી છે. નેહા મલિકના સંપૂર્ણ ડ્રેસ અપ વિશે વાત કરીએ તો, તેણે ઓફ શોલ્ડર ડીપ નેક વ્હાઇટ ટોપ પહેર્યું છે. આ ઉપરાંત તેણે ટોરપને સફેદ સ્કર્ટ સાથે કેરી કર્યુ છે.

આ સાથે અભિનેત્રીએ સફેદ રંગના હાઈ હીલ સેન્ડલ પહેર્યા છે.ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી નેહા મલિકને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રી અને દર્શકો વચ્ચે એક ખાસ ઓળખ મેળવી છે. નેહા પ્રોજેક્ટ્સ સિવાય તેના લુક્સે હંમેશા લોકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યું છે.

આજે તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. નેહાની એક ઝલક મેળવવા માટે ચાહકો આતુર રહેતા હોય છે. તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. લગભગ દરરોજ ફેન્સ તેનો લુક જોવા મળે છે.

જણાવી દઇએ કે, નેહા મલિકે ઘણા ભોજપુરી ગીતો અને વીડિયોમાં કામ કર્યુ છે. વીડિયોમાં તે તેની હોટ અને ગ્લેમરસ અદાઓથી લાખો દર્શકોને પોતાના દીવાના બનાવે છે. પોતાના સુપર  સુપર હોટ ફોટોને લઇને તે અવાર નવાર ચર્ચામાં પણ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 3.3 મિલિયન ફોલોઅર્સ પણ છે.

Shah Jina