એકદમ ટૂંકા કપડાં, ખુલ્લા વાળ અને હસ્તી જોવા મળી નેહા કક્કર, જુઓ PHOTOS

આ નવી 7 તસવીરો જોઈને ફેન્સ બોલ્યા, હમ…લગ્ન પછી જોરદાર ફિગર થઇ ગયું

પ્રખ્યાત સિંગર નેહા કક્કર તેના ગીતો સિવાય તેના લૂક્સ અને તેની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. સિંગર હંમેશાં તેના ગ્લેમરસ ફોટા સોશ્યલ મીડિયા પર શેર કરે છે.તાજેતરમાં ફરી એકવાર તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર મસ્ટેડ કલરના ડ્રેસમાં સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તે રસ્તા પર બેસીને મસ્તી ભરેલા પોઝ આપી રહી છે.

ઇન્ડિયન આઇડલની જજ નેહા કક્કર તેનું નવું ગીત “Khad Tainu Main Dassa”ને લઈને ઉત્સાહિત છે. નેહા કક્કર આ ગીતને લગતી તસવીરો તેના ચાહકો સાથે શેર કરી રહી છે.થોડા સમય પહેલા જ નેહા કક્કરે તેની કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.આ તસવીરોમાં નેહા કક્કર એક અલગ જ સ્ટાઇલમાં જોવા મળી રહી છે.

તેના ગીતનું પ્રમોશન કરતી નેહા કક્કર આ દિવસોમાં નવું ગીત “Khad Tainu Main Dassa” પ્રમોશન કરી રહી છે.થોડા સમય પહેલા જ નેહાએ તેના ગીતનું પોસ્ટર ચાહકો સાથે શેર કર્યું હતું.તસવીરોમાં નેહા કક્કર મસ્ટેડ આઉટફિટમાં જોવા મળી રહી છે.

આ લુકમાં નેહા કક્કર ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. નેહા કક્કરના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. નેહા કક્કરની આ તસવીરો રોહનપ્રીતે ક્લિક કરી છે. નેહાએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો છે.

આ તસવીરમાં નેહા કક્કર રસ્તા પર બેસીને પોઝ આપી રહી છે.તમને જણાવી દઇએ કે નેહા કક્કરે આ નવું ગીત તેના પતિ રોહનપ્રીત સાથે ગાયું છે. એવામાં ચાહકો આતુરતાથી નેહા કક્કરનું ગીત સાંભળવાની રાહ જોઇ રહ્યા છે.

નેહા કક્કરનું ગીત 18 મેના રોજ રીલિઝ થવાનું છે. આવી સ્થિતિમાં, ટોની કક્કરે પણ નેહાને તેના નવા ગીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

Patel Meet