“ઢલ ગયા દિન, હો ગઈ શામ” ગીત ઉપર જવાનોએ કરી પરેડ, વીડિયો જોઈને તમને પણ ગર્વ થવા લાગશે

આપણા દેશના દરેક વ્યક્તિને ભારતીય સેના પ્રત્યે ગર્વ છે. સોશિયલ મીડિયા ઉપર પણ સૈનિકોના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો તો એવા પણ હોય છે જે આપણી પણ આંખમાં આંસુઓ લાવી દે. સોશિયલ મીડિયા ઉપર હાલમાં જવાનોની પરેડનું એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમને પણ ચોક્કસ ગર્વ થશે.

સામાન્ય રીતે આપણે ટીવી ઉપર સૈનિકોની પરેડ જોતા હોય છે, પરંતુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર ઉપર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં સૈનિકોની એક અનોખી પરેડ જોવા મળી રહી છે. જેને જોઈને તમને પણ ખુશી થશે.

નાગાલેન્ડ પોલીસના જવાનોએ બૉલીવુડ ફિલ્મ “હમજોલી”ના ગીત “ઢલ ગયા દિન, હો ગઈ શામ” ઉપર પરેડ કરી હતી. આ ગીત ઉપર બધા જ જવાનો એક સાથે તાલ ઉપર તાલ મિલાવી અને પરેડ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર તેમનો આ અંદાજ જોનારાઓને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. જુઓ તમે પણ આ વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel