...
   

હુસ્ન તેરા તૌબા તોબા….બ્લૂ બિકિનીમાં ટીવીની નાગિને આપ્યા બીચ પર કાતિલાના પોઝ- જુઓ હોટ PHOTOS

બ્લૂ બિકિની પહેરી બીચ પર ચાલી મૌની રોય તો આવી ગયુ તોફાન, બાપ રે બાપ, શું ફિગર છે, જુઓ તસવીરો એકવાર

ટીવી અને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી મૌની રોય અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરતી રહે છે. મૌની બિકિની બેબ છે અને ઘણીવાર તે તે બિકિનીમાં તેની કાતિલાના અદાઓ બતાવતી રહે છે, ત્યારે ફરી એકવાર મૌની રોયે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમર તસવીરો શેર કરી.

મૌનીની આ તસવીરો જોઈને ચાહકો પણ દિલ આપી બેઠા. વાસ્તવમાં, મૌની બિકીની પહેરીને બીચ પર ચીલ કરતી જોવા મળી હતી. મૌની રોયને આ રીતે જોઈને તેના ફેન્સના તો ધબકારા પણ વધી ગયા હતા. મૌની રોયની આ તસવીરો તેના વેકેશનની છે. આ લુકમાં પણ મૌની રોય હંમેશાની જેમ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.

મૌનીએ બિકીની પહેરીને દરિયા કિનારે સૂતા સૂતા પણ ફોટોશૂટ કરાવ્યું. મૌની રોયના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર આવતા જ બુલેટની ઝડપથી વાયરલ થઈ ગયા. મૌની રોયની તસવીરોને લાઈક કરવાની સાથે ચાહકો કમેન્ટ કરી પણ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. મૌની આ તસવીરમાં હંમેશાની જેમ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી.

મૌનીને સમુદ્રની વચ્ચે ભલે ઠંડકનો અનુભવ થયો હોય પરંતુ તેણે સોશિયલ મીડિયા પર ગરમી વધારી દીધી. મૌની રોય થોડા દિવસો પહેલા વેકેશન પર હતી અને આ દરમિયાન તે અવાર નવાર તસવીરો શેર કરી રહી હતી. મૌની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની સારી ફેન ફોલોઈંગ પણ છે.

મૌની રોયને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 32 મિલિયન લોકો ફોલો કરે છે. મૌની રોયે ટીવી ઈન્ડસ્ટ્રીથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી મૌની હવે બોલિવૂડમાં જોવા મળે છે અને તેણે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે.

Shah Jina