...
   

રીલિઝ પહેલા જ બેન થઇ ગઇ આટલી બધી ફિલ્મો, અંદર એવા ગંદા બીભત્સ સીન આપ્યા છે કે ફફડી જશો, જુઓ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી ફિલ્મો છે જેના પર બેન લાગ્યો છે. આ ફિલ્મો રિલીઝ પહેલા જ બેન થવાને કારણે મેકર્સને મોટો ફટકો પડ્યો હતો અને કરોડોનું નુકસાન થયું હતું.

સિન્સઃ આ ફિલ્મ એક પાદરી અને એક સુંદર છોકરીની પ્રેમ કહાની દર્શાવે છે. બોલ્ડ અને એડલ્ટ સીન્સને કારણે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

બેંડિટ ક્વીનઃ આ ફિલ્મ ચંબલના ડાકુ ફૂલનદેવીના જીવન પર આધારિત હતી. ફૂલનદેવીએ પોતે ફિલ્મના દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો. તમે આ ફિલ્મ YouTube પર જોઈ શકો છો.

ઉર્ફ પ્રોફેસરઃ દિગ્દર્શક પંકજ અડવાણીની આ ફિલ્મ એક એવા ખૂનીની વાર્તા છે જે પ્રોફેસર જ રહે છે. ફિલ્મને પ્રતિબંધિત કરવા પાછળનું કારણ આ ફિલ્મમાં લોહીલુહાણ અને ડાર્ક કોમેડી છે.

પાંચ: ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત નિર્દેશક અનુરાગ કશ્યપની આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ ફિલ્મમાં ડ્રગ્સ, અપહરણ અને અપરાધની કાળી દુનિયા હતી.

ધ પેંટેડ હાઉસ: આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ તેના એડલ્ટ અને રંગીન દ્રશ્યો હતા. વાસ્તવમાં, આ ફિલ્મ એક લેખકની વાર્તા છે જે એકલા જીવે છે. એક દિવસ અચાનક લેખકના જીવનમાં એક છોકરી આવે છે, જેના કારણે તેનું આખું જીવન બદલાઈ જાય છે.

Shah Jina