મોનાલિસાએ બ્લેક ડ્રેસમાં કરાયુ હોટ ફોટોશૂટ, તસવીરો જોઇ ઘાયલ થયા ચાહકો

7 તસવીરો જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં!

ભોજપુરી ફિલ્મોની મશહૂર અભિનેત્રી મોનાલિસા તેના હોટ અંદાજ માટે જાણિતી છે. મોનાલિસાએ અત્યાર સુધી 50થી વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યુ છે. ભોજપુરી ઇનડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાંની એક છે મોનાલિસા…

મોનાલિસા ભોજપુરી સાથે સાથે હિંદી ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પણ મશહૂર નામ છે. મોનાલિસા તેની ખૂબસુરત અને ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો માટે પણ જાણિતી છે.

મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે. તે તેની હોટ અને બોલ્ડ તસવીરોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

મોનાલિસાની હાલમાં ખૂબ જ હોટ તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોએ તો ઇન્ટનેટ પર ધમાલ મચાવી દીધી છે. આ તસવીરોને જોઇ ચાહકો વચ્ચે પણ ઘણી હલચલ મચી ગઇ છે.

મોનાલિસાએ આ તસવીરોમાં બ્લેક ડ્રેસ જોવા મળી રહ્યો છે. જેમાં તે ખૂબ જ હોટ જોવા મળી રહી છે. આ તસવીરો તેના શેર કરતાની સાથે જ ખૂબ જ વાયરલ થઇ રહી છે. ચાહકોને પણ મોનાલિસાની આ તસવીરો પસંદ આવી રહી છે.

મોનાલિસા આ તસવીરોમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. મોનાલિસાના ચાહકો તસવીરો જોઇ તેની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી. મોનાલિસા ધારાવાહિક “નજર”માં જોવા મળી હતી. આ ધારાવાહિકમાં તે એક ડાયનની ભૂમિકામાં હતી. આ ધારાવાહિકમાં તેને ઘણી પસંદ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by MONNALLISA (@aslimonalisa)

મોનાલિસા ટેલિવિઝનના ચર્ચિત શો “બિગબોસ”ની સિઝન 10માં જોવા મળી હતી. મોનાલિસાનું અસલી નામ અંતરા બિસ્વાસ છે. તેણે બિગબોસમાં રહેતા તેના બોયફ્રેન્ડ વિક્રાંત સાથે લગ્ન કર્યા હતા.

મોનાલિસાએ હાલમાં જ કાતિલાના અંદાજમાં તસવીર શેર કરી છે. મોનાલિસાની આ તસવીરો પર ચાહકોનું દિલ આવી ગયુ છે. મોનાલિસા હંમેશાની જેમ આ તસવીરોમાં પણ ગ્લેમરસનો તડકો લગાવતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by MONNALLISA (@aslimonalisa)

તસવીરોમાં મોના અવતારમાં જોવા મળી રહી છે. આ તસવીરોથી નજર હટાવવી મુશ્કેલ છે. આ તસવીરોમાં તે સફા પર બેઠેલી જોવા મળી રહી છે.

Shah Jina