આજ પહેલા કયારેય પણ નહિ જોયો હોય “મિર્ઝાપુર”ની ‘ડિંપી’નો આવો બોલ્ડ અને ગ્લેમરસ અવતાર, તસવીરો જોઇ મોંમા નાખવા લાગશો આંગળા

“મિર્ઝાપુર”ની ભોલી અને સંસ્કારી ‘ડિંપી પંડિત’ રિયલ લાઇફમાં છે ખૂબ જ બોલ્ડ, ફોટો જોતા જ બૂમ પાડી જશો

છેલ્લા દિવસોમાં જ એમેઝોન પ્રાઇમ વેબ સીરીઝ “મિર્ઝાપુર”નું બીજુ સિઝન રીલિઝ થયુ હતુ. જેની ચર્ચા ઘણી થઇ હતી. બધી બાજુ મિર્ઝાપુર-2ની જબરદસ્ત ધૂમ જોવા મળી હતી.  આ વેબ સીરીઝના ડાયલોગ અને કલાકાર બંને દર્શકોને ઘણા પસંદ આવ્યા હતા. કાલીન ભૈયાનું પાત્ર નિભાવનાર પંકજ ત્રિપાઠી આ સીરીઝને લઇને ઘણા લાઇમલાઇટમાં રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Harshita Shekhar Gaur (@harshita1210)

આ ઉપરાંત બાકીના કલાકારોને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો, પછી તેમાં રોબિનનું પાત્ર નિભાવનાર પ્રિયાંશુ હોય કે ગુડ્ડુ ભૈયાની બહેન ડિંપી. બધા કલાકારોએ દર્શકોના દિલ પર પોતાની એક અલગ છાપ છોડી હતી. મિર્ઝાપુરની બંને સીરીઝમાં એક એવું કેરેક્ટર હતુ જે ઘણુ હિટ રહ્યુ હતુ અને તે  હતુ ગુડ્ડુ ભૈયાની બહેન ડિંપીનું. સીરીઝમાં તે પાત્ર અભિનેત્રી હર્ષિતા ગૌરે નિભાવ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Harshita Shekhar Gaur (@harshita1210)

મિર્ઝાપુરની બંને સીરીઝમાં સીધી સાદી દેખાનાર આ છોકરી ઘણી ચર્ચામાં રહી હતી. હર્ષિતા સતત  એક બાદ એક વેબ શોમાં નજર આવી હતી, જેમાં તેનું અલગ અલગ પાત્ર જોવા મળ્યુ હતુ. આ શો હિટ થયા બાદ તે ડાબર વાટિકા હેર ઓઇલ, ગાર્નિયર લાઇટ ક્રિમ અને સનસિલ્ક સહિત અનેક જાહેરાતમાં નજર આવી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Harshita Shekhar Gaur (@harshita1210)

હર્ષિતાએ ટીવી શો “સાડ્ડા હક”થી કરિયરની શરૂઆત કરી હતી. આ શોએ તેને યુવાઓ વચ્ચે ઘણી મશહૂર કરી દીધી હતી. એન્જીનિયરિંગના અભ્યાસ દરમિયાન તેને “સાડ્ડા હક”ની ઓફર મળી. અભ્યાસ ખત્મ થયા બાદ તેણે અભિનય ક્ષેત્રે આગળ વધવાનો નિર્ણય કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Harshita Shekhar Gaur (@harshita1210)

હર્ષિતા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને સ્ટાઇલિશ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેના ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. હર્ષિતાએ કથક ડાંસની ટ્રેનિંગ પણ લીધી છે. તેણે દેશભરમાં સ્ટેજ શો પણ કરેલા છે. સ્કૂલ અને કોલેજના દિવસોમાં તે ડ્રામામાં ભાગ લેતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Harshita Shekhar Gaur (@harshita1210)

હર્ષિતાનો જન્મ 12 ઓક્ટોબર 1992ના રોજ દિલ્લીમાં થયો હતો. તેણે  તેનો અભ્યાસ નોએડાની યુનિવર્સિટીથી પૂરો કર્યો છે. હર્ષિતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની તસવીરોમાં તેનો બોલ્ડ અવતાર અને ટ્રાંસફોર્મેશન જોવા મળી રહ્યુ છે. કેટલીક તસવીરોમાં તો તે કપડા વગર પાણી વચ્ચે પોઝ આપતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Harshita Shekhar Gaur (@harshita1210)

મિર્ઝાપુરમાં સિંપલ સલવાર સુટમાં જોવા મળતી સિંપલ દેખાવાવાળી હર્ષિતા તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં છે. તેની તસવીરો જોયા બાદ ચાહકો પણ વિશ્વાસ નથી કરી શકતા કે આ મિર્ઝાપુરની જ ડિંપી છે.

Shah Jina