પહેલા લગ્ન 3 વર્ષ, બીજા 1 વર્ષ…પરિણીત મિયા ખલીફાનું ઘર ભાંગી ગયું, છૂટાછેડા લીધા, ગંદી ગંદી ફિલ્મોની રાણી કહેવાય છે આને

સિંગલ્સ માટે ખુશખબરી: ખુબ જ ગંદી ફિલ્મોમાં કામ કરનારી મિયા ખલીફા હવે સિંગલ થઇ ગઈ છે, જાણો સમગ્ર મામલો

Mia khalifa divorce from husband robert : પોર્ન સ્ટાર મિયા ખલીફા (Mia Khalifa) તેના લગ્ન અને છૂટાછેાડાને લઇને ઘણી ચર્ચામાં રહી છે.એવું કહેવાય છે કે તેના તેના પહેલા લગ્ન ત્રણ વર્ષ અને બીજા લગ્ન માત્ર એક વર્ષ ચાલ્યા. બીજીવાર છૂટાછેડા લીધા પછી તેના ઝાય કોર્ટેજને ડેટ કરી રહી હોવાના સમાચાર વહેતા થયા. મિયા ખલીફાએ રોબર્ટ સેન્ડબર્ગ (Robert Sandberg) સાથે બીજી વાર લગ્ન કર્યા હતા અને તેના આ લગ્ન માત્ર એક વર્ષ જ ચાલ્યા.

મિયા ખલીફાએ આનું કારણ પરસ્પર મતભેદ હોવાનું જણાવ્યું હતુ. અહેવાલો અનુસાર પોર્ન સ્ટારે જુલાઈ 2021ના ​​રોજ રોબર્ટ સેન્ડબર્ગ સાથે છૂટાછેડાની જાહેરાત કરી હતી. મિયા અને રોબર્ટના લગ્ન 2020માં થયા હતા. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત નિવેદન જારી કરીને છૂટાછેડા વિશે માહિતી આપી હતી. જો કે તે બાદ આ પોસ્ટ ડિલીટ પણ કરી દીધી હતી.

મિયા ખલીફાએ તેના પતિ સાથેના તેમના અલગ થવાની જાહેરાત કરતા લખ્યું હતુ કે, અમે વિશ્વાસપૂર્વક કહી શકીએ છીએ કે અમે અમારા લગ્નને સફળ બનાવવા માટે અમારાથી બનતું બધું કર્યું, પરંતુ લગભગ એક વર્ષ પ્રયાસ કર્યા પછી અમે દૂર જઈ રહ્યા છીએ. અમે સારા મિત્રો છીએ અને અમે ખરેખર લગ્ન બચાવવાનો પ્રયાસ કર્યો. અમે હંમેશા એકબીજાને પ્રેમ અને સન્માન કરીશું, કારણ કે અમને ખબર છે કે અમારા અલગ થવા પાછળનું કારણ શું છે.

આ પરસ્પર મતભેદો છે જેના માટે કોઈ બીજાને દોષી ઠેરવી શકાય નહીં. આ સંદર્ભમાં તેણે 2021માં એક ટ્વિટ પણ કર્યું હતું. કહેવાય છે કે આ પહેલા પોર્ન સ્ટારના લગ્ન 2011માં થયા હતા. આ લગ્ન 2014 સુધી ચાલ્યા. પરંતુ તેના પૂર્વ પતિ વિશેની માહિતી સાર્વજનિક નથી. કહેવાય છે કે મિયા ખલીફાએ આ લગ્ન હાઈસ્કૂલ દરમિયાન જ કર્યા હતા. આ પછી સેન્ડબર્ગે તેને 2019માં પ્રપોઝ કર્યું અને બંનેએ 2020માં લગ્ન કરી લીધા.

રોબર્ટ અને મિયા અને તેમના ડોગ સાથે લોસ એન્જલસમાં રહેતા હતા. રોબર્ટથી છૂટાછેડા લીધા પછી તરત જ મિયા પ્યુર્ટો રિકાન કલાકાર ઝાય કોર્ટેજને ડેટ કરી રહી હોવાની ખબરો ચાલી રહી હતી. યુટ્યુબ પર રિલીઝ થયેલા એક વીડિયોમાં બંને એકસાથે જોવા મળ્યા હતા. ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતુ કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

Shah Jina