મિયા ખલીફા પોન ઇન્ડસ્ટ્રીનો જાણિતો ચહેરો રહી છે. જો કે, તેણે આ ઇન્ડસ્ટ્રીથી પોતાને દૂર કરી લીધી છે પણ તેમાં રહેતા તેણે પોતાની અંદર ઘણા બદલાવ કર્યા છે. મિયાએ બ્રેસ્ટ સર્જરી કરાવી હતી અને તેનો ખુલાસો તેણે પોતે જ કર્યો હતો. મિયા ખલીફા ઇન્ડસ્ટ્રીથી દીર થયા બાદ ટિકટોક પર છવાયેલી હતી અને ત્યારે તેણે એક વીડિયોમાં તેની બ્રેસ્ટ સર્જરી અને તેના ખર્ચનો ખુલાસો કર્યો હતો.
View this post on Instagram
વીડિયોમાં મિયા તેની ભવિષ્યમાં થનારી દીકરી સાથે વાત કરી રહી હોય તે રીતે બતાવવામાં આવ્યુ હતુ. મિયા તેની દીકરીને કહી રહી છે કે તેને પોતાની ફેમસ માતા જેવી દેખાવા માટે પૈસાની જરૂરત રહેશે. આ વીડિયોમાં જ મિયાએ ખુલાસો કર્યો કે તેના બ્રેસ્ટ નકલી છે. આ ખુલાસા બાદ ચાહકો અને યુઝર્સ હેરાન રહી ગયા. વીડિયોને તે સમયે એટલે કે વર્ષ 2021માં 7.3 મિલિયનથી પણ વધારે વ્યુઝ મળ્યા હતા.
View this post on Instagram
આ સાથે વીડિયો પર વિવાદ પણ શરૂ થઇ ગયો હતો. વીડિયોમાં મિયા તેની ભવિષ્યમાં થનારી દીકરી સાથે વાત કરતી જોવા મળે છે. તેની કાલ્પનિક દીકરી કહે છે કે મમ્મી હું મોટી થઇને તમારા જેવી દેખાવાની રાહ જોઇ રહી છું. આ વાતના બદલામાં મિયાએ એવો જવાબ આપ્યો કે બધા ચોંકી ગયા. મિયા તેની કાલ્પનિક દીકરીને કહે છે કે મમ્મીએ પોતાના બ્રેસ્ટ પર 13 હજાર ડોલર એટલે કે લગભગ 9,91,004 રૂપિયા અને નાક પર 15 હજાર ડોલર એટલે કે લગભગ 11,43,318 રૂપિયા ખર્ચ કર્યા હતા.
View this post on Instagram
તો તારે અત્યારથી જ પૈસા બચાવવાનું શરૂ કરી દેવું જોઇએ. આ વીડિયો સામે આવ્યા બાદ બધાના હોંશ ઉડી ગયા હતા. એક યુઝરે કમેન્ટ કરી કે મને હંમેશા લાગતુ હતુ કે આ અસલી છે, હું બહુ ઇજ્જત સાથે આ વાત કરી રહ્યો છું. બીજા એકે લખ્યુ- આમ તો આ સારુ ઇન્વેસ્ટમેન્ટ હતુ. મિયા ખલીફાની વાતો સાંભળી લોકો હેરાન છે પણ કેટલાક એવું પણ વિચારી રહ્યા છે કે તેની પાસે સર્જરી માટે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી.
View this post on Instagram
મિયાએ 2019માં પોતે જણાવ્યુ હતુ કે તેણે પોન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા 12 હજાર ડોલર એટલે કે 9,14,631 રૂપિયા કમાવ્યા હતા. ઇન્ડસ્ટ્રી છોડ્યા બાદ તેને નોર્મલ નોકરી શોધવામાં તકલીફ થઇ હતી. મિયાએ વર્ષ 2020માં પોતાની નાક સર્જરી કરાવી અને તેણે કારણ જણાવતા ડોક્ટરની પ્રશંસા પણ કરી હતી. આ સિવાય મિયા અંડરઆર્મ પર બોટોક્સ પણ કરાવી ચૂકી છે. તેણે જણાવ્યુ હતુ કે વધારે પરસેવો થવાની સમસ્યાથી બચવા માટે તેણે આવું કર્યુ હતુ.
View this post on Instagram