મનોરંજન

50ના દાયકામાં આવી રીતે બોલિવુડમાં થતા હતા ઓડિશન, કપરાઉતારી કરવામાં આવતુ એવું કે…જુઓ તસવીરો

પહેલાં ચુપચાપ એક એક કરીને બધા કપરા કઢાવતા કઢાવતા પછી ડાયરેક્ટર ગોળ ગોળ ફરીને હીરોઈનોનો જોડે….જુઓ ફોટા

સમય સાથે લોકોના વિચાર, કામની રીતો અને ફેશનને બદલાતા મોડુ નથી થતુ. આ બદલાવ ના માત્ર સામાન્ય લોકોમાં પણ પ્રોફેશનલ કામની રીતોમાં પણ જોવા મળે છે. ત્યાં બોલિવુડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો, આ જગતમાં પણ સમય સાથે ઘણો બદલાવ જોવા મળ્યો છે. ફિલ્મ કેવી રીતે બને છે, કેવી રીતે રીલિઝ થાય છે, કેવી રીતે એક્ટર્સનું ઓડિશન લેવામાં આવે છે…

આ બધામાં સમય સાથે ઘણો બદલાવ આવ્યો છે. 50ના દાયકાની કેટલીક તસવીરો સામે આવી છે, જે લાઇક મેગેઝિનમાં પબ્લિશ થઇ હતી. આ તસવીરોમાં સિનેમા જગતના મહાન ડાયરેક્ટર અબ્દુલ રાશિદ કરદારને યુવા છોકરીઓનો સ્ક્રીન ટેસ્ટ લેતા જોઇ શકાય છે. બોલિવુડ જ્યારે પણ કોઇ ફિલ્મ માટે હિરોઇન લેવામાં આવે છે, તો પહેલા તેની કાસ્ટિંગ થાય છે.

આ દરમિયાન ડાયરેક્ટર છોકરીનો અભિનય, તેના બોડી ફીચર્સ જોઇ ફિલ્મના હિસાબે છોકરીને હિરોઇન તરીકે ફાઇનલ કરે છે. આ પ્રક્રિયા ઘણા જૂના સમયથી ચાલી આવી રહી છે. અબ્દુલ રશીદ કરદારે તેમના કરિયરમાં 40થી પણ વધારે ફિલ્મો ડાયરેક્ટ કરી હતી. દુલારી, દિલ્લગી, શાહજહાં, દિલ દિયા દર્દ લિયા…આમાંથી ઘણી ફિલ્મો તેમની હિટ પણ રહી હતી.

1951માં અબ્દુલ રશીદ કરદારની ઓફિસમાં કેટલાક ઓડિશન થયા હતા, જેની તસવીરો James Burke નામના એક ફોચોગ્રાફરે કેપ્ચર કરી હતી અને તેને લાઇક મેગેઝિનમાં પબ્લિશ કરવામાં આવી હતી. જ્યારે આ તસવીરો સામે આવી તો કોઇએ તેને મહિલાઓનું શોષણ તો કોઇએ કાસ્ટિંગ કાઉચ જણાવ્યુ. આ ઉપરાંત કેટલાક લોકોએ પ્રોફેશનલ રીતે કરવામાં આવેલી કાસ્ટિંગ કરાર આપ્યો.

તમે જ્યારે આ તસવીરોને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે અબ્દુલ રશીદ ઓડિશન આપવા આવેલી બે છોકરીઓને સાડીથી લઇને સ્વિમસૂટ સુધી અલગ અલગ ડ્રેસમાં જુએ છે. આમ તો જણાવી દઇએ કે આ ઓડિશનની રીત આજે પણ બરકરાર છે. ફિલ્મના પાત્રને ધ્યાનમાં રાખતા અભિનેત્રીને પોતાની બોડી અલગ અલગ ટાઇપના કપડામાં બતાવવી પડે છે.

જો કે, અહીં બંને છોકરીઓ બધાની સામે જ ચેન્જ કરી રહી છે, પણ જો તેમના માટે અલગથી ચેન્જિંગ રૂમ હોતો તો સારુ રહેતુ. જણાવી દઇએ કે, ઓફિસમાં બધાની હાજરીમાં આ રીતે બોડી બતાવવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નોર્મલ છે. પ્રોબ્લમ ત્યારે આવે છે જ્યારે ડાયરેક્ટર કોઇ અભિનેત્રીને પોતાને ઘરે બોલાવે છે અને ખોટી રીતે ટચ કરે છે.

એક વાત આ તસવીરોમાં નોટિસ કરી શકાય છે કે ડાયરેક્ટરે ઓડિશન આપવા આવેલી બંને છોકરીઓ સાથે બિલકુલ એક જ રીતે સ્ક્રીન ટેસ્ટ લીધો. તેમના પોઝ અને ટ્રાઇ કરનાર કપડાની સ્ટાઇલ પણ સેમ જ હતી. આ વાતથી એક અંદાજ લગાવી શકાય કે આ તેમના કામનો એક ભાગ હશે.