મનોરંજન

ગંદી બાતની આ અભિનેત્રીએ શેર કરી અત્યાર સુધીની સૌથી બોલ્ડ તસવીર, મોટું ફિગર જોઇ હોંશ ખોઇ બેસશો

XXX સ્ટાર અને આ ગંદી બાત વાળી નહિ સુધરે, નવી નવી ફોટોસ જોઈને હોંશ ગુમાવી બેસશો

મસ્તરામ અને ગંદી બાત વેબ સીરીઝ ફેમ આભા પોલ સોશિયલ મીડિયા પર પોતાના સેંસુઅસ અંદાજે લઇને ઘણી ચર્ચામાં રહે છે. આભા પોલે લગભગ દરરોજ તેની બોલ્ડ અને સેખ્સી તસવીરો શેર કરે છે, જેને જોવા માટે તેના ચાહકો પણ બેતાબ રહેતા હોય છે. આભા ક્યારેક બિકીમાં તો ક્યારેક ટાઇટ આઉટફિટ્સમાં ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી ચાહકોનો પરસેવો છોડાવતી રહે છે.

એકવાર ફરી તેણે આવું જ કંઇક કર્યુ છે. આભા પોલ એ બોલ્ડ અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ છે જે સહેજ પણ ખચકાટ વગર સિઝલિંગ સીન્સ કેમેરા સામે આપે છે. આભા પોલ પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયાથી ગભરાટ મચાવતી રહે છે. આભા પોલે ફરી એકવાર તેની બોલ્ડ બિકી તસવીરો શેર કરી છે, જેમાં તેણે વ્હાઇટ બટરફ્લાય પ્રિન્ટ બિકી પહેરી છે.

આ તસ્વીરોમાં આભા પોતાના સ્તન પર બનાવેલા ટેટૂને ખચકાટ વિના ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આભા પોલે ‘ગંદી બાત’ વેબ સીરીઝમાં લોલિતા ભાભીનું પાત્ર ભજવ્યું હતું. અભિનેત્રીનું આ પાત્ર ખૂબ પ્રખ્યાત થયું. તેના ચાહકો આજે પણ આભા પોલને લોલિતા ભાભીના નામથી બોલાવવાનું પસંદ કરે છે. આભા પોલ પોતાની બોલ્ડનેસને કારણે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે.

આભા પૉલની સોશિયલ મીડિયા પર લાખો ફેન-ફોલોઈંગ છે. આભા પૉલે ‘મસ્તરામ’, ‘XXX’ અને ‘ગંદી બાત’ જેવી ઘણી બોલ્ડ વેબ સિરીઝમાં કામ કર્યું છે. આભા પોલ તેના કામ કરતાં વધુ તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. XXX સ્ટાર આભા પોલે 2005માં એક મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

કામસૂત્ર 3Dમાં આભા પોલે તેના શૃંગારિક કૃત્યોથી પ્રેક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો. બાલાજી ટેલિફિલ્મ્સની સૌથી વિવાદાસ્પદ XXX વેબ સિરીઝમાં આભા પૉલે તેના સેખ્સી લુક્સથી ધૂમ મચાવી હતી. આભા પોલે 2005માં મોડલિંગમાં ડેબ્યૂ કર્યું હતું. મૉડલથી અભિનેત્રી બનેલી આભા પૉલે 2013માં કામસૂત્ર 3D અંગ્રેજી ફિલ્મથી સિલ્વર સ્ક્રીન પર પદાર્પણ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

વેબ સિરીઝ મસ્તરામ અભિનેત્રીએ રિતુ ભેરી, મનીષ મલ્હોત્રા અને અનુરાગ જયસ્વાલ સહિત ઘણા પ્રખ્યાત ફેશન ડિઝાઇનર્સ માટે મોડેલ તરીકે કામ કર્યું છે. આભા પોલ ઈન્ટરનેટ પર ખૂબ જ ફેમસ છે.