શર્ટના બટન ખોલીને મલાઈકાએ એવું એવું દેખાડ્યું કે પ્રેમી અર્જુન કપૂર પણ ખીજાશે….
બોલિવૂડની ફેમસ આઈટમ ગર્લ અને હેન્ડસમ હંક એક્ટર અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પોતાની અનોખી સ્ટાઈલ અને અનોખી ફેશન સેન્સ માટે ખૂબ જ ફેમસ છે. મલાઈકા અરોરાની ફેશન સેન્સથી લઈને તેની ફિટનેસના ઘણા વખાણ થઈ રહ્યા છે. મલાઈકા યોગ અને જીમમાં સખત મહેનત કરીને પોતાને ફિટ રાખે છે અને યુનિક ડ્રેસ પહેરીને પણ પોતાની સ્ટાઈલ જાળવી રાખે છે. મલાઈકાની ફિટ બોડી જોઈને મહિલાઓ તેની પાસેથી પ્રેરણા લે છે.
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર મોર્નિંગ વોક માટે નીકળે છે. મલાઈકા અરોરાના મોઢાની ચમક સવારમાં પણ જોરદાર ચમકતી હોય છે. બાંદ્રાની ગલીઓમાં મલાઈકાની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે.
મલાઈકા પોતાની ફિટનેસ કે સુંદરતામાં બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરતી. એવામાં હાલામાં જ મલાઈકાએ ફેશિયલ બ્યુટી ટ્રીટમેન્ટ લીધી છે. આ સમયે મલાઈકાએ મિરર સેલ્ફી ક્લિક કરી છે જે સોશિયલ મીડિયા પર સામે આવી છે.તસ્વીરમાં જોઈ શકાય છે કે મલાઇકાના ચહેરા પર કાગળ જેવો પદાર્થ ચીપકેલો છે અને મિરરની સામે સેલ્ફી લઇ રહી છે, આ સમયે મલાઈકાએ વ્હાઇટ બ્રાલેટ સાથે વ્હાઇટ જેકેટ અને શોર્ટ પહેર્યું છે. મલાઈકાએ બ્યુટી ટ્રીટમેન્ટ પછીની પણ તસવીર શેર કરી છે જેમાં તેણે માત્ર બ્રાલેટ અને શોર્ટ્સ પહેર્યું છે.મીરર સેલ્ફીમાં મલાઈકાની ટોન્ડ બોડી ફ્લોન્ટ થઇ રહી છે.
મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.
View this post on Instagram
મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.