આની જુવાની તો જુઓ કેવી વધી રહી છે, મલાઇકા અરોરાની ચાલ અને હોટ ફિગર પર લટ્ટુ થયા ચાહકો, ન દેખાવાનું દેખાઈ જાય છે તો પણ આવું કેમ પહેરતી હશે
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર કોઇના કોઇ પબ્લિક પ્લેસ પર સ્પોટ થતી રહે છે અને પછી તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. મલાઇકા અરોરાએ હાલમાં જ એક ફેશન ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેના રેમ્પ વોકે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. મલાઇકા અરોરાની નવી તસવીરોને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે
અને તેના પર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. મલાઇકા અરોરાએ પોતાની અદાઓથી ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ફેશન ઇવેન્ટમાં બધાની નજર મલાઇકા અરોરા પર ટકેલી હતી. મલાઇકા અરોરાએ ફેશન ઇવેન્ટમાં રેમ્પ વોક કર્યુ અને આ દરમિયાન તેની ખૂબસુરતી અને અદાઓના સૌ કોઇ દીવાના થઇ ગયા હતા.મલાઇકા અરોરાના ડ્રેસની વાત કરીએ તો, તેણે બિકી ટોપ સાથે ટાઇટ સ્કર્ટ અને શ્રગ કેરી કર્યુ હતુ.
આ ડ્રેસ મલાઇકા અરોરાની ખૂબસુરતી વધારી રહ્યો હતો. મલાઇકા અરોરા હંમેશાની જેમ તેના કર્વી ફિગરથી લોકોને ઘાયલ કરતી જોવા મળી હતી.ફેશન ઈવેન્ટમાં મલાઈકા અરોરાને જોઈને લોકોની નજર અટકી ગઈ હતી. મલાઈકા અરોરાની ફેશન વીકની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મલાઈકાની તસવીરો પર યુઝર્સની કોમેન્ટ્સ પણ આવી રહી છે.તાજેતરમાં જ મુંબઈમાં લેક્મે ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં ઘણી હસ્તીઓએ રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન મલાઈકા અરોરા પણ રેમ્પ પર છવાઇ ગઇ હતી. મલાઈકાએ બ્લુ પ્રિન્ટેડ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ સાથે હાઈ હીલ્સ, મેકઅપ, ગોલ્ડન હૂપ્સ કેરી કર્યા હતા. મલાઇકાનો રેમ્પ વોકનો વીડિયો વાયરલ થતાં જ કેટલાક ટ્રોલર્સે મલાઈકાને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે જબરદસ્તી યુવાન દેખાવાનો પ્રયાસ કરી રહી છે. અન્ય યુઝરે લખ્યું કે આંટી માત્ર આંટી જેવી જ દેખાય છે.
સાથે જ કેટલાક યુઝર્સે તેના લુકના વખાણ પણ કર્યા છે. એક યુઝરે મલાઈકાના વખાણ કરતા કહ્યું કે આ લોકોએ સાબિત કરી દીધું છે કે ઉંમર માત્ર એક નંબર છે બીજું કંઈ નથી. મલાઈકા અરોરા અવારનવાર પોતાના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. મલાઈકા અરોરાની તસવીરોને ચાહકો લાઈક અને પ્રતિક્રિયા આપે છે. મલાઈકા અરોરા કેટલીકવાર પોતાની તસવીરોને કારણે ટ્રોલ થઈ જાય છે.
View this post on Instagram
આ સિવાય મલાઈકા અરોરા ઘણી વખત બોડી શેમિંગનો સામનો કરી ચુકી છે. મલાઈકા અરોરા છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. આ કપલ ઘણીવાર એકબીજા પર ઉગ્રતાથી પ્રેમ વરસાવે છે. મલાઈકા અરોરાના પ્રોજેક્ટની વાત કરીએ તો તે તેની બહેન અમૃતા અરોરા સાથે ‘ધ અરોરા સિસ્ટર્સ’ નામનો શો કરવા જઈ રહી છે. આ શો OTT પર આવશે.
View this post on Instagram