મનોરંજન

હદથી વધારે શોર્ટ ડ્રેસ પહેરી જ્યારે નીચે વળી મલાઇકા અરોરા ત્યારે પાછળથી ના જોવાનું પણ જોવાઇ ગયુ- જુઓ તસવીરો અને વીડિયો

ચાલતા ચાલતા અચાનક આ શું કરવા લાગી મલાઇકા અરોરા, ટૂંકો ટૂંકો શરમ આવે એવો ડ્રેસ પહેરી નીડકી, તસવીરો જોઈને હોંશ ઉડશે

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની બોલ્ડનેસ અને ફિટનેસને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેને તેના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. મલાઈકા અરોરા આ દરમિયાન બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે, જે થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. મલાઈકાની તસવીરો જોતાની સાથે જ તેના બોલ્ડ સ્ટાઈલની દરેક ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાનનો મલાઈકાનો લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

અભિનેત્રી નાઈટ લુકમાં જોવા મળી હતી. મોડી રાત્રે મલાઈકા અરોરા આઉટિંગ પછી પોતાના ઘરની બહાર કારમાંથી નીચે ઉતરી અને ઘણી ઉતાવળમાં જતી જોવા મળી હતી. તસવીરો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે આ દરમિયાન અભિનેત્રી પેપરાજી માટે પોઝ આપવાના મૂડમાં નહોતી. સામે આવેલી આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે મલાઈકા તેના શોર્ટ ડ્રેસને સંભાળીને જતી જોવા મળે છે. તે કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ સુંદર પણ લાગી રહી છે. એક્ટ્રેસ બ્લૂ અને વ્હાઇટ સ્ટ્રીપ શોર્ટ્સ અને ઓવરસાઇઝ શર્ટ પહેરેલી જોવા મળી હતી.

તેણે ચપ્પલ સાથે તેનો કેઝ્યુઅલ લુક પૂર્ણ કર્યો હતો. આ માટે મલાઈકાના ઓપન હેર તેના લુકને વધુ હોટ બનાવી રહ્યા હતા. આ દરમિયાન મલાઈકા અરોરા ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતા બનતા બચી ગઈ હતી. મલાઇકા ડોગ લવર છે અને તે બધા જ જાણે છે, મલાઈકા તેના બિલ્ડિંગના ડોગ સાથે પણ ખૂબ રમતી જોવા મળે છે. આવી સ્થિતિમાં, ડોગને જોઈને, તે નીચે વળી અને તેને વહાલ કર્યો. બસ આ જ દરમિયાન તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થવાથી બચી હતી.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે મલાઈકા આટલી બોલ્ડ અંદાજમાં જોવા મળી હોય. તે અવાર નવાર એક કરતા વધુ બોલ્ડ લુકમાં સ્પોટ થતી રહે છે. હાલમાં જ મલાઇકા બેબોનો 42મો જન્મદિવસ ઉજવવા માટે કરીના કપૂરના ઘરે પહોંચી હતી. કરણ જોહર, મનીષ મલ્હોત્રાથી લઈને સંજય કપૂર, મહીપ કપૂર, અમૃતા અરોરા પણ પાર્ટીમાં જોડાયા હતા. પાર્ટીમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ આવ્યા હતા.

જો કે, મલાઈકા અરોરાએ આ પાર્ટીમાં લાઈમલાઈટ ચોરી લીધી હતી. પોતાના બોલ્ડ કપડાના કારણે મલાઈકા દરેક પાર્ટીમાં હેડલાઈન્સમાં રહે છે. એ વખતે પણ કંઈક એવું જ થયું. જ્યારે તે ટાઇટ ફિટિંગ ડ્રેસ પહેરીને કરીનાના ઘરની બહાર સ્પોટ થઇ. કરીના કપૂરની બર્થડે પાર્ટી માટે મલાઈકાએ બ્લેક મિડી ડ્રેસ પસંદ કર્યો હતો. જેની સ્લીવલેસ ડિઝાઇન અને ડીપ નેકલાઇન તેને ખાસ બનાવી રહી હતી. પ્લેન ડિઝાઈનના આ બ્લેક ડ્રેસમાં મલાઈકાનો લુક ક્લાસી લાગી રહ્યો હતો. જેને તેણે બ્લેક અને કોપર શેડની સ્ટ્રેપી હીલ્સ સાથે જોડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla