અર્જુન કપૂરની બહેનના લુક્સ પર ભારી પડી ગયો ગર્લફ્રેન્ડ મલાઇકાનો બોલ્ડ અને હોટ અંદાજ, જુઓ તસવીરો

અર્જુન કપૂરની બહેન પર ભારી પડી ગયો ગર્લફ્રેન્ડ મલાઇકાનો અંદાજ, ટૂંકી ટાઈટ શોર્ટ્સમાં જુઓ જલવો

બોલિવુડ અભિનેત્રી અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. મલાઇકા તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરવાનો કોઇ મોકો છોડતી નથી. મલાઇકા કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.

મલાઇકાના લુક્સ આગળ તો તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરની બહેનો પણ ફીકી પડી જાય છે. આવું એટલા માટે કારણ કે જયારે મલાઇકા અને ખુશીને એક જેવા કપડામાં સ્પોટ કરવામાં આવ્યા તો, અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઇકા બાજી મારી ગઇ. મલાઇકાને મુંબઇના બાંદ્રામાં સ્થિત યોગા સેશનથી બહાર નીકળતા સ્પોટ કરવામાં આવી હતી.

Image source

આ દરમિયાન અદાકારાએ ઓલ બ્લેક સેપરેટ્સ પસંદ કર્યા હતા. જેમાં તે તેના ટોન્ડ એબ્સ અને લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. વર્કઆઉટ રૂટિન દરમિયાન મલાઇકાએ માઇક્રો શોર્ટ્સ કેરી કર્યા હતા, આજે અદાકારાએ તેના માટે ટાઇટ ફિટિંગ થાઇસ પેંટ્સ પસંદ કર્યા હતા. જેની સાથે ક્રોપ ટી શર્ટ તેણે મેચ કરી હતી. અભિનેત્રીએ તેના લુકને એકદમ સિંપલ રાખ્યો હતો.

એકબાજુ જયાં મલાઇકા તેના કિલર લુકથી લોકોનું ધ્યાન ભટકાવી રહી હતી, ત્યાં જ અર્જુન કપૂરની બહેન ખુશી કપૂરને પણ સ્પોટ કરવામાં આવી હતી. ખુશી કપૂરે આ દરમિયાન આરામદાયક કપડા કેરી કર્ય હતા. જેમાં તેણે બ્લેક ટી શર્ટ સાથે બ્લુ જોગર્સ મેચ કર્યા હતા. કેઝ્યુઅલ રૂટીન માટે ખુશીએ જે કલર પસંદ કર્યો હતો તે તેના પર સારો મેચ કરી રહ્યો હતો. હસીનાએ લૂઝ ફિટ ટોપમાં ફ્રંટ નોટેડ સેટ કર્યો હતો. જે તેના ટોન્ડ એબ્ડમનને ઉભરવામાં કોઇ કસર છોડી રહ્યો ન હતો.

Image source

મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.

મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે. મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે.

કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી ખુશી કપૂર હમણા થોડા સમયથી અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તે તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે. તેને ઘણીવાર જીમની બહાર સ્પોટ કરવામાં આવે છે. આ વખતે પણ તે જયારે સ્પોટ થઇ ત્યારે તેના લુકની ચર્ચાએ જોર પકડયુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina