ટૂંકા ટૂંકા ડ્રેસમાં જોવા મળી સલમાનની એક્સ ભાભી..જુઓ તસવીરો
બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા તેની ફિટનેસ અને તેના કોન્ફિડન્સ માટે જાણીતી છે. ઘણી વાર મુંબઇના રસ્તા પર તે વોક કરતી જોવા મળતી હોય છે. મલાઇકા અરોરા ઘણા દિવસો જિમની આસપાસ અથવા તો તેના મિત્રો સાથે ડિનર માટે બહાર જતી સ્પોટ થતી હોય છે. તેની આસપાસ ઘણા તેના ફોલોઅર્સ પણ જોવા મળતા હોય છે.
મલાઇકા સલૂન બાદ મુંબઇના બાંદ્રામાં સ્પોટ થઇ હતી. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેમના વાળ આ દરમિયાન લહેરાતા હતા અને તે તેમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની કેન્ડિડ તસવીરોમાં પણ તે ખૂબસુરત લાગી રહી હતી
હાલમાં જ મલાઇકા મુંબઇના રસ્તા પર સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેનો લુક ખૂબ જ સરસ લાગતો હતો અને તે ખૂબસુરત પણ જોવા મળી હતી. મલાઇકાને ટૂંકા કપડા ઘણા જ પસંદ આવે છે અને તે તેમાં કોન્ફિડન્સ પણ જોવા મળતી હોય છે. મલાઇકાએ હાલમાં જ લીલા કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેના પર સફેદ કલરની પ્રિન્ટ પણ હતી.
તેણે આ દરમિયાન Reebok કંપનીના સ્લાઇડ્સ કેરી કર્યા હતા. મલાઇકાએ વાળને ખુલ્લા રાખ્યા હતા અને મેકઅપ ફ્રી જોવા મળી હતી.