મલાઈકા અરોરાનો આ નવો લુક ચાહકોને લાગ્યો ખુબ જ ભંગાર, પેન્ટની કરચલી જોઈને કહેશો, “ઈસ્ત્રી તો કરાવી લેવી હતી ?”

અરરરરરર મલાઈકા ભાભીનો નવો લુક જોઈને ફેન્સના હોંશ ઉડ્યા, 7 તસવીરોમાં જોઈને ગંદી રીતે ટ્રોલ થઇ ગઈ!

બોલીવુડની લોકપ્રિય અને ફિટનેસ ક્વિન તરીકે ઓળખાતી અભિનેત્રી મલાઈકા અરોરાના લુકના પણ લાખો લોકો દીવાના છે, તે મોટાભાગે જિમ લુકની અંદર જ જોવા મળતી હોય છે, પરંતુ ઘણીવાર મલાઈકા જિમ લુક સિવાયના કપડામાં પણ જોવા મળે છે અને ત્યારે પણ તે તેની ફેશન સેન્સના કારણે ચાહકોને મંત્રમુગ્ધ કરી દેતી હોય છે.

પરંતુ હાલમાં મલાઈકાએ એવા કપડાં પહેર્યા જે ચાહકોને સહેજ પણ પસંદ ના આવ્યા અને મલાઈકાના આ બદલાયેલા નવા લુકને જોઈને તેને સલાહો પણ આપવા લાગી ગયા હતા.

મલાઈકાને તેના ઘરની બિલ્ડિંગની બહાર સ્પોટ કરવામાં આવી. આ દરમિયાન તેના એવા લુકની પસંદગી કરી હતી જે લેટેસ્ટ ટ્રેડ પ્રમાણે હતો.

એ વાતમાં કોઈ શંકા નથી કે મલાઈકા ફેશનના મામલામાં હંમેશા એક કદમ આગળ રહે છે, પરંતુ આ વખતે તેની ચોઈસ ચાહકોને ઈમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહી. જેનું સૌથી મોટું કારણ તેનું ફિટિંગ અને લુક હતો.

મલાઈકા આ આઉટિંગ માટે સફેદ રંગનો બેડો રફાલ ઓફ શોલ્ડર ટોપ પહેર્યું હતું. જેની અંદર મલાઈકાના ટોન્ડ એન્ડ શાઈની શોલ્ડર્સ એન્ડ કોલર બોન ખુબ જ વધારે એટ્રેક્ટિવ લાગી રહ્યા હતા.

તો તેની ક્રોપ્ડ સ્ટાઇલ અદાકારને તેના ટોન્ડ એબ્ડમન ફ્લોન્ટ કરવામાં મદદ કરી રહી હતી. મલાઈકાએ વાળને બનમાં સ્ટાઈલ કર્યા હતા. જેનાથી ટોપની બોલ્ડનેસ અને હાઈલાઈટ થઇ રહી હતી.

હવે જો વાત કરવામાં આવે મલાઈકાએ પહેરેલા પેન્ટની તો ફેશન ટ્રેન્ડ્સ પ્રમાણે વર્ષ 2021માં ઓવરસાઇઝડ પેન્ટનું ફેશન છવાયેલું રહેવાનું છે. આ ટ્રેન્ડને જ મલાઈકા આ વખતે ફોલો કરતી જોવા મળી. તેને હાઈ રાઈજ વેસ્ટલાઇનની ઓવરસાઇઝડ પેન્ટ પહેર્યું હતું. જેમાં વેસ્ટ પોર્શન ઉપર બટન હતા, જે અદાકારાને સ્લિમ વેસ્ટલાઇનને હાઈલાઈટ કરવામાં મદદ કરતા દેખાયા.

એ વાતમાં કોઈ શંકા નહોતી કે તેના પેન્ટનો કલર મલાઈકાના ટોપના કલર સાથે ભળીને શાનદાર કોમ્બિનેશન બનાવી રહ્યો હતો. પરંતુ તેના બોટમ્સમાં કરચલીઓની ભરમાર તેને ખરાબ લુક આપી રહી હતી. એટલું જ નહીં તેનું ફોલ ફ્રી ઈમ્પ્રેસ કરવામાં પણ ફેલ નજર આવ્યું. ચાલવા દરમિયાન પેન્ટની કરીજ બિલકુલ પણ ઈન પ્લેસ નહોતી. જે ઓવરલુકને બેડલુક ઇફેક્ટ આપી રહ્યું હતું.

પેન્ટના લુકને જો બાજુ ઉપર રાખીએ તો મલાઈકાના સ્ટાઈલમાં બાકી બધું જ સારું હતું. તેને પોતાના સ્ટાઈલિશ અટાયર સાથે Louis Vuittonના મોનોગ્રામ પ્રિન્ટ ટોટ બેગ કેરી કર્યું હતું. આ બેગ હાલમાં ઘણી અભિનેત્રીઓ પાસે જોવા મળી રહ્યું છે. મલાઈકાના હાથમાં કાળા રંગની વાઈડ બ્રીમ ફેડોરા હેટ હતી. જે હકીકતમાં તેના લુકને શાનદાર બનાવી રહી હતી.

Niraj Patel