મલાઈકા અરોરાનો આ ગ્લેમરસ અંદાજ જોઈને પાગલ થઇ રહ્યા છે ચાહકો, જુઓ તમે પણ વાયરલ તસવીરો

ઓહ બાપ રે…૪૭ વર્ષની મલાઈકાએ બ્લેક ટાઈટ બેકલેમાં બતાવ્યું ફિગર, ૭ તસવીરો જોઈને ફેન્સ થયા ઘાયલ

ફિટેનસ અને હોટનેસ માટે જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. મલાઈકાને પોતાના કેમેરામાં કેદ કરવાની એક ક્ષણ પણ ફોટોગ્રાફરો ચુકતા નથી.  મલાઈકા પણ ફોટોગ્રાફરને હંમેશા પોઝ  આપે છે.

સોશિયલ મીડિયા ઉપર પણ મલાઈકાની ઘણી જ તસવીરો વાયરલ  થતી હોય છે.  તેનો દરેક લુક ચાહકો ખુબ જ પસંદ પણ કરે છે. મલાઈકા પણ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી અને ચાહકો  સાથે જોડાયેલી રહે છે. આ દરમિયાન જ મલાઈકાનો કાતિલ લુક સામે આવ્યો છે.

મલાઈકાએ એક દિવસ પહેલા જ પોતાની જિમ લુકની એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી. જે ખુબ જ વાયરલ પણ થઇ હતી. તો આ જિમ લુકની બીજી પણ કેટલીક તસવીરો ઇન્ટરનેટ ઉપર ધમાલ મચાવી રહી છે.

મલાઈકાએ જે તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી  તેની સાથે તેને એક કેપશન પણ આપ્યું હતું, જેમાં લખ્યું હતું કે, “રોજનું કામ… સ્વસ્થ રહો… શરીર અને મગજ બંને તંદુરસ્ત રાખો.”

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

આ ઉપરાંત પણ મલાઈકાની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ખાસ તેનો જિમ લુક ચાહકોને આકર્ષે છે. મલાઈકાના બિલ્ડિંગની અને જિમની બહાર ફોટોગ્રાફર હંમેશા હાજર હોય છે અને મલાઈકાને પોતાના કેમેરામાં કેદ કરે છે, મલાઈકા પણ કેમેરામેનને પોઝ આપવામાં સહેજ પણ પાછી નથી પડતી.

મલાઈકા અને  અર્જુન કપૂર  બંને રિલેશનમાં છે. ઘણી જગ્યાએ તેમને સાથે પણ સ્પોટ કરવામાં આવે છે. બે દિવસ પહેલા જ યોજાયેલી મલાઈકાની બહેન અમૃતાના જન્મ દિવસની પાર્ટીમાં પણ અર્જુન જોવા  મળ્યો હતો.

Niraj Patel