ગાડીના અકસ્માત બાદ મલાઈકા અરોરાએ ગોલ્ડન હિલ્સ સાથે પગ ફ્લોન્ટ કર્યા, ફેન્સ ઘાયલ થવા લાગ્યા

ફેન્સ માટે ખુશખબરી: અકસ્માતના 16 દિવસ પછી કામ પર પાછી આવી મલાઈકા અરોરા, જાળીદાર ડ્રેસમાં દેખાડ્યું હુસ્ન

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાનો દરેક અંદાજ ખુબ જ સરસ હોય છે ચાહકો તેની અદાઓ પર ફિદા થઇ જતા હોય છે. થોડા દિવસો પહેલા જ રસ્તા પર થયેલ અકસ્માતમાં ઘાયલ થયેલી મલાઈકા અરોરા હવે એકદમ સારી રીતે ઠીક થઇ ગઈ છે. સોમવારે અભિનેત્રીએ એક તસવીર શેર કરી અને તે વાતની જાણકારી પણ ચાહકોને આપી કે તે હા કે પર પાછી આવી ગઈ છે. આ મહિને 2 એપ્રિલના રોજ મલાઈકાની ગાડી મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હતો જેઅ અભિનેત્રીનો થોડું વાગ્યું હતું.

જેના પછી અભિનેત્રીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી જોકે ત્યારબાદ તેને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે અકસ્માતમાં મલાઈકાના મોઢા ઉપર વાગ્યું હતું. જોકે હવે અભિનેત્રી એકદમ સરસ રીતે સારી થઇ ગઈ છે. હમણાંના દિવસોમાં જ મલાઈકાને રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં સ્પોટ કરવામાં આવી હતી. જ્યાં તે ખુબ જ ગ્લેમરસ નજર આવી રહી હતી. હવે મલાઈકા કામ પર પાછી આવી ગઈ છે.

મલાઈકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેની એક તસવીર શેર કરી હતી જેમાં અભિનેત્રીએ તેના પગની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે તેના ટોન્ડ કરેલા પગ અને હાઈ હિલ્સ દેખાડતી નજર આવી રહી છે. મલાઈકાએ આ દરમ્યાન લીલા કલરનું આઉટફિટ પહેરેલું હતું જેની સાથે ગોલ્ડન કલરના સેન્ડલ મેચ કર્યા હતા. તસવીર શેર કરતા કેપ્શન પણ આપ્યું હતું કે,’સેટ પર પાછી આવીને સારું લાગી રહ્યું છે.’

તેની સાથે મલાઈકાએ બીજી એક સ્ટોરી શેર કરી હતી જેમાં આલિયા અને રણબીરની રિસેપ્શન પાર્ટીથી તેનો લુક શેર કર્યો હતો. આ પાર્ટીમાં મલાઈકાએ ફ્યુનીશ પિંક વન પીસ ડ્રેસ પહેરેલો હતો. ડીપ નેકલાઇન ડ્રેસમાં મલાઈકાના હુસ્નની ખુબ ચર્ચા થઇ હતી.

અભિનેત્રી આ ડ્રેસ ખુબ જ શોર્ટ હતો સાથે ડ્રેસનું ગળું એટલું બધું ડીપ હતું કે તસવીરમાં તેની ક્લીવેજ પણ દેખાઈ રહ્યું હતું. મલાઈકા અરોરાએ તેના લુકને પૂરો કરવા માટે હાઈ હિલ્સ અને ગળામાં સિલ્વર કલરનો નેકલેસ પહેરેલો હતો તેની સાથે મલાઈકાએ વાળને ખુલ્લા રાખીને લુકમાં ચાર ચાંદ લગાવી દીધો હતો.

Patel Meet