મનોરંજન

મલાઈકા અરોરાએ 5 સ્ટેપમાં પોનીટેલ બનાવતા શીખવી, તો અર્જુન કપૂરે મારી કંઈક આવી કમેન્ટ

બોલીવુડમાં હાલમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની દોસ્તીને લઈને ઘણા અનુમાન લગાવવામાં આવ્યો છે. આમ પણ મલાઇકે અરોરા અને અર્જુન કપૂર એકસાથે નજરે આવે છે. તો સાથોસાથ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરતા રહે છે. હાલમાં જ અર્જુન કપૂરે મલાઈકા અરોરાની પોસ્ટ પર કમેન્ટ કરી છે. જે સોશિયલ મીડિયામાં બહુજ વંચાઈ રહી છે.

હાલમાં જ મલાઈકા અરોરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે,’પાંચ સ્ટેપમાં શીખો પોનીટેલ બનાવતા’ આ પોસ્ટ પર અર્જુન કપૂરે મજાકમાં લખ્યું હતું કે પાંચ સ્ટેપ થઈ ગયા બાદ પણ પોનીટેલ ના બંધાણી। અર્જુન કપૂરે જેવીમલાઈકાની પોસ્ટ પર કમેન્ટ કરી ફેન્સે તેની આ કમેન્ટ પર લાઈક કરવાનું શરૂ કરી દીધું હતું। અર્જુન કપૂરની સાથોસાથ ફેન્સ પણ મલાઈકાની આ પોસ્ટ પર કમેન્ટ કરે છે.

 

View this post on Instagram

 

#tuesdayteachings …. 5 steps on how u can learn to tie a ponytail 👱‍♀️👱‍♀️ .👀😜🤣…..#tossntie (swipe right )

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ પહેલી વખત અર્જુન કપૂરે મલાઈકાની પોસ્ટ પર કમેન્ટ નથી કરી. આગળ ઘણી વાર અર્જુન કપૂરે મલાઈકા અરોરાની પોસ્ટ પ કમેન્ટ કરી છે.

જો વર્ક આઉટની વાત કરવામાં આવે તો આજકાલ અર્જુન કપૂર તેની આગામી ફિલ્મ ‘પાણીપત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે તે તનતોડ મહેનત કરે છે. અર્જુન કપૂરે ફિલ્મને લઈને ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા હતા. જેથી ખબર પડે કે તે ટી રોલને લઈને તનતોડ મહેનત કરે છે. પાણીપત ફિલ્મ એક્ટ્રેસ જીનત અમાન સાથે જોડાયેલી છે. જેની જાણકારી ખુદ આશુતોષ ગોવારિકરે આપી હતી.

 

View this post on Instagram

 

Warrior mode on !!! #panipat

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks