અનુપમાની કાવ્યાનો બોલ્ડ અંદાજ જોઇ હક્કા બક્કા રહી જશો, સોશિયલ મીડિયા માથે લીધું- જુઓ

અનુપમાની અભિનેત્રીએ હવે તો હદ પાર કરી દીધી, જુઓ કેવો અંદાઝ ખુલ્લેઆમ દેખાડ્યો

રૂપાલી ગાંગુલી સ્ટારર સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો “અનુપમા” શો છેલ્લા કેટલાક સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ થોડા જ સમયમાં તેની એક અલગ જગ્યા દર્શકોના દિલમાં બનાવી લીધી છે. આમ તો આ શોની સ્ટારકાસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

ત્યારે હાલમાં જ શોમાં કાવ્યાનું પાત્ર નિભાવતી મદાલસા શર્મા, જે બોલિવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીની વહુ છે તે હાલ ખૂબ જ ચર્ચામાં છે. તો અવાર નવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી હોય છે.

મદાલસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. મદાલસા અસલ જીવનમાં પણ ખૂબ જ ખૂબસુરત અને બોલ્ડ છે.

ટીવીનો નંબર 1 શો અનુપમામાં કાવ્યાનો રોલ પ્લે કરતી મદાલસા શર્મા તેની દિલકશ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રી ઉપરાંત મદાલસા શર્મા કમાલની ડાંસર પણ છે. તે તેના ડાંસ વીડિયો તેના કો-સ્ટાર સાથે શેર કરતી રહે છે.

મદાલસાની ગ્લેમરસ તસવીરોને ચાહકો ઘણી પસંદ કરે છે. તેનો બોલ્ડ અંદાજ પણ ચાહકોને પસંદ આવે છે. તે તેની બધી તસવીરોથી સોશિયલ મીડિયામાં કહેર વરસાવતી રહે છે.

મદાલસાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. તેનું કારણ છે કે તેની કોઇ પણ તસવીર હોય જલ્દીથી સોશિયલ મીડિયામાં છવાઇ જાય છે.

તમને જણાવી દઇએ કે, મદાલસાએ સાઉથની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યુ છે. જેને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામા આવી છે.

મદાલસાના પ્રોફેશનલ કરિયરની વાત કરીએ તો, વર્ષ 2009માં તેણે સાઉથ ફિલ્મોથી તેના કરિયરની શરૂઆત કરી હતી. સાઉથમાં તેણે તેલુગુ, કન્નડ, તમિલ,  જર્મન અને પંજાબી ભાષાની ફિલ્મોમાં કામ કર્યુ છે.

મદાલસા બોલિવુડની કેટલીક ફિલ્મોમાં જોવા મળી હતી, જો કે તેને ઓળખ મળી ન હતી. ત્યારે વર્ષ 2020માં અનુપમા શોમાં તે ટીવીની દુનિયામાં આવી અને છવાઇ ગઇ.

Shah Jina