બોલિવુડની આ અભિનેત્રીનો તેના અંકલે ઉઠાવ્યો હતો ફાયદો અને કહ્યુ- મારા સ્કર્ટમાં હાથ નાખ્યો પછી અંદર….

17 વર્ષની ઉંમરે થયુ હતુ યૌન શોષણ, બોલી, કહ્યુ- મારા સ્કર્ટમાં હાથ નાખ્યો પછી અંદર….

વેબસીરીઝ ‘સેક્રેડ ગેમ્સ’થી ઓળખ મેળવનાર અભિનેત્રી કુબ્રા સૈતની સાઇફ ઘણી ચઢાવ ઉતારથી ભરેલી રહી છે. તેણે છેલ્લા વર્ષે તેની બુક લોન્ચ કરી જેમાં તેણે તેની લાઇફના ડરામણા સત્ય વિશે વાત કરી હતી, જેમાં કુબ્રાએ ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે તેના અંકલે તેનું યૌન શોષણ કર્યુ હતુ. કુબ્રાના જણાવ્યા મુજબ, તેને લગભગ અઢી વર્ષ સુધી એક પારિવારિક મિત્ર દ્વારા જાતીય શોષણ કરવામાં આવ્યું હતું અને તે કોઈને કહી શકતી ન હતી

કારણ કે તે વ્યક્તિ તેની સિંગલ મધરને આર્થિક મદદ કરતો હતો.એકવાર તે વ્યક્તિએ મારી માતાને રોકડ રકમ આપી અને મેં રાહતનો શ્વાસ લીધો પણ પછી તે અંકલે મારા સ્કર્ટમાં હાથ નાખ્યો અને મારી જાંઘો પર હાથ ઘસવા લાગ્યા. પછી તેણે ઘરે આવીને મારી માતાની સામે મને કિસ કરી અને હું કંઈ બોલી શકી નહીં. તે અવારનવાર અમારા ઘરે આવતો અને મારી માતા સાથે રસોડામાં રસોઈ બનાવતો.

એકવાર મારે તેની સાથે એક હોટેલમાં જવું પડ્યું જ્યાં તેણે મને ઘણી વખત કિસ કરી પણ હું તેનો પ્રતિકાર કરી શકી નહીં. તે મને તેની સ્વતંત્ર ઇચ્છાથી આખી જગ્યાએ સ્પર્શ કરતો રહ્યો અને પછી તેણે તેનું ટ્રાઉઝર નીચે કર્યું અને મારી ઇચ્છા વિરુદ્ધ મારી સાથે બધું કર્યું. પછી હું વિચારતી હતી કે હું મારી વર્જિનિટી ગુમાવી રહી છું જે એક મોટી વાત હતી પરંતુ હું આ શરમજનક વાત કોઈની સાથે શેર કરી શકતી નહોતી.

તે વ્યક્તિ એક બાળકનો પિતા હતો અને બીજી વખત પિતા બનવાનો હતો. કુબ્રાએ કહ્યું કે જો તેણે આ વાત તેની માતાને કહી હોત તો ઘર ચલાવવામાં મુશ્કેલી આવી હોત, પરંતુ વર્ષો પછી જ્યારે તેની માતાને આ વાતની જાણ થઈ તો તેણે કુબ્રાની માફી માંગી. આજે પણ કુબ્રા એ પળને યાદ કરે તો દિલ સહમી ઉઠે છે. કુબ્રાના આ ખુલાસાએ બધાને હેરાન કરી દીધા હતા, આ ખુલાસા બાદ અભિનેત્રીએ વધુ એક ખુલાસો કર્યો.

અભિનેત્રીએ કહ્યુ કે, 2013માં તે એક મિત્ર સાથે આંદામાન ટ્રિપ પર ગઇ હતી અને ડ્રિંક કર્યા બાદ તે તેના મિત્ર સાથે ઇન્ટીમેટ થઇ ગઇ હતી અને બાદમાં તેનો પ્રેગ્નેંસી રીપોર્ટ પોઝિટીવ આવ્યો. 30 વર્ષની ઉંમરે કુબ્રા આ જવાબદારી લેવા માટે તૈયાર નહોતી અને તે બાદ તેણે ગર્ભપાત કરાવ્યો. કુબ્રાએ તેના જીવનમાં આર્થિક પરેશાનીથી લઇને મોલેસ્ટેશન સુધીનું દર્દ ઝેલ્યુ છે. એક પળ એવો પણ આવ્યો હતો કે જ્યારે તેણે તેના માતા-પિતાના સંબંધને વિખેરાતો જોયો. આટલું બધુ થયા પછી પણ તે આગળ વધતી રહી. બધા માટે આ કરવું સરળ નથી હોતુ.

Shah Jina