યૂટયૂબર અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિકની તબિયત બગડી, પહેલી પત્ની પાયલે આપ્યુ હેલ્થ અપડેટ

બે બે યુવતી સાથે લગ્ન કરનાર યૂટયૂબર અરમાન મલિકની બીજી પત્ની કૃતિકાની હાલત થઇ આવી, સૌતને કહી આવી વાત

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Armaan Malik Second Wife Health : અરમાન મલિક યૂટયૂબની દુનિયામાં જાણિતુ નામ છે. અરમાન તેની બે પત્નીઓને કારણે અવાર નવાર ચર્ચામાં બનેલો રહે છે. તે તેની બંને પત્નીઓ પાયલ અને કૃતિકા તેમજ ચાર બાળકો સાથે ઘણી લગ્ઝરી લાઇફ જીવે છે. જ્યાં અરમાન મલિક વ્લોગર અને યૂટયૂબર છે તો ત્યાં તેની બંને પત્નીઓ પણ યૂટયૂબર છે.

કૃતિકા અને પાયલ રોજ વ્લોગની મદદથી પોતની અપડેટ્સ ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમાં જ અરમાન મલિકની બીજી પત્ની કૃતિકાએ જણાવ્યુ કે તેને ઉધરસ અને તાવ આવી ગયો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ પણ થઇ રહી હતી. કૃતિકાએ જણાવ્યુ કે આ મોસમમાં તેને જરૂર તાવ આવે છે, સાથે જ પાયલે જણાવ્યુ કે ગોલિને દવાઇ પણ આપી રહી છે પરંતુ તો પણ તેને વધારે આરામ નથી લાગી રહ્યો.

એકવાર કૃતિકાને હોસ્પિટલ લઇ જઇ બતાવશે, કેમ કે તેની સારવાર બરાબર થઇ જાય. આ સાથે જ પાયલ મલિકે તે વ્લોગમાં પતલા થવાનું રાજ પણ ચાહકો સામે રિવીલ કર્યુ. જણાવી દઇએ કે, પ્રેગ્નેંસી બાદથી પાયલનું વજન વધી ગયુ હતુ, જે બાદથી પાયલ સતત ફિટ થવાની કોશિશ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, યૂટયૂબર અરમાન મલિક સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે.

તે તેની બંને પત્નીઓ અને ચાર બાળકોને લઇને અવાર નવાર હેડલાઇન્સમાં રહે છે. અરમાન મલિક આ સમયે ચાર બાળકોનો પિતા છે, જેમાં પાયલના ત્રણ અને કૃતિકાનો એક છે. બીજી પત્ની સાથે અરમાને 2018માં લગ્ન કર્યા હતા. યૂટયૂબર અરમાન મલિક ઘણો પોપ્યુલર છે અને સોશિયલ મીડિયા પર તેના લાખોમાં ફેન છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina