ભલભલી અભિનેત્રીઓના પાસે પાણી ભરાવે તેવી છે મુંબઈ ઇન્ડિયનના આ ક્રિકેટરની ગર્લફ્રેન્ડ, તેની માદક તસવીરો જોઈને ભાન ભૂલી જશો

ક્રિકેટર જેવા નસીબ કોઈના ન હોય, જુઓ કેવી ગ્લેમર અને હોટ ગર્લફ્રેન્ડ મળી ગઈ

હાલ આઇપીએલનો માહોલ ચાલી રહ્યો છે અને તેમાં ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી રહ્યા છે. આ દરમિયાન મુંબઈ તરફથી રમી રહેલા ક્રિકેટર ઈશાન કિશન પણ તેની રમતને લઈને ચર્ચામાં રહેતો હોય છે, તો બીજી તરફ તેની ગર્લફ્રેન્ડ પણ તેની બોલ્ડ તસ્વીરોને લઈને હંમેશા ઇન્ટરનેટ ઉપર આગ લગાવતી હોય છે. IPL ના સૌથી સારા ખેલાડીઓમાં સામેલ ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મોડલ છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે.

ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ એક મોડલ છે. અદિતિ વર્ષ 2017માં ફેમિના મિસ ઇંડિયા ફાઇનલિસ્ટ રહી ચૂકી છે અને વર્ષ 2018માં મિસ સુપરનેશનલ ઇન્ડિયા એવોર્ડ જીતી ચૂકી છે. અત્યાર સુધી ઇશાન અને અદિતિએ તેમના રિલેશનને ઓફિશિયલ તો નથી કર્યુ,

પરંતુ ચાહકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે, તે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. 22 વર્ષિય ઇશાનને ઘણીવાર 23 વર્ષિય મોડલ અદિતિ હુંડિયા સાથે તસવીરો ક્લિક કરતા દેખવામાં આવ્યા છે. કેટલાક રીપોર્ટોમાં દાવો કરવામાં આવ્યો છે કે, અદિતિ ઇશાનની ગર્લફ્રેન્ડ છે.

ઇશાન સાથે અદિતિની તસવીરો બે વર્ષ પહેલા તેના જન્મદિવસ પર વાયરલ થઇ હતી. અદિતિ મુંબઇ ઇન્ડિયનિસ ટીમની કેટલીક મેચોમાં ઇશાનને સપોર્ટ કરતી પણ જોવા મળી છે. અદિતિ એક મોડલ છે અને એ કારણે તે તેના સ્ટાઇલિશ લુકને લઇને ચર્ચામાં રહેતી હોય છે.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ અદિતિની તસવીરો પરથી કહી શકાય કે તે ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ છે. અદિતિએ ઇન્ટરનેશનલ સ્કૂલથી અભ્યાસ કર્યો છે અને પછી સેંટ જેવિયર્સ કોલેજમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે.

ફેશન ઇન્ડસ્ટ્રીમાં અદિતિ એક જાણીતું નામ છે. તેણે પોલૈંડમાં પ્રતિષ્ઠિત મિસ સુપરનેશનલ પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. તેણે એલિટ મિસ રાજસ્થાન 2016માં પણ ભાગ લીધો હતો અને ફર્સ્ટ રનર અપનું સ્થાન હાંસિલ કર્યુ હતુ. ફેમિના મિસ ઇન્ડિયા 2017માં તે ટોપ 15માં રહી હતી.

વર્ષ 2018માં સુપર નેચરલ પણ રહી ચુકી છે. ઈશાન કિશન સાથે તેના અફેરની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. અદિતિએ 2018માં ‘ધ ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ વુમન’ ના લિસ્ટમાં 12માં સ્થાને રહી હતી.

અદિતિનો જન્મ 15 જાન્યુઆરી 1997ના રોજ જયપુર, રાજસ્થાનમાં થયો હતો. તેનો એક ભાઇ છે, જેનું નામ યશ છે. તેણે તેનો સ્કૂલ અભ્યાસ ઇન્ટરનેશનલ સ્કૂલથી પૂરો કર્યો છે. અદિતિ ફેશન ઇન્ડસ્ટ્રી સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણી પોપ્યુવર છે.

ઇન્સ્ટાગ્રામ પર તેના 258K ફોલોઅર્સ છે.ઇશાન કિશન ઉપરાંત ઘણા ક્રિકેટર્સ તેને ફોલો કરે છે. અદિતિ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. જેને ચાહકો ઘણી પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Hundia (@aditihundia)

Shah Jina