પતિથી અલગ થયા બાદ આજકાલ બૉલીવુડ એક્ટ્રેસ કિમ શર્મા મુંબઈમાં તેની ફિટનેશ પર ધ્યાન આપી રહી છે. યોગાથી સુપરહિટ થનારી કિમશર્માએ એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરની લોકો બહુ જ તારીફ કરી રહ્યા છે.
કિમ શર્માએ એક બીઈની તસીવર શેર કરી હતી, જેના પર લોકો એક અને કમેન્ટ કરી રહ્યા છે. 39 વર્ષીય કિમ શર્માએ તેની બિકીની તસ્વીર ફેન્સ સાથે શેર કરી છે. કિમ શર્માએ આ તસ્વીરમાં મલ્ટીકલરની બિકીની પહેરી છે.
આ તસ્વીરમાં કિમ શર્મા પુલમાં તેની સમય પસાર કરતી નજરે ચડે છે. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘હેપ્પી ગર્લ.’ કિમ શર્માની આ તસ્વીર પર લોકો કમેન્ટ કરી રહ્યા છે.કીમની આ તસ્વીરમાં ઇન્ડસ્ટ્રીઝના દોસ્તો પણ કમેન્ટ કરતા નજરે ચડે છે.
તો ફેન્સ પણ તેના આ ખાસ અંદાજને પસંદ કરી રહ્યાં છે.થોડા મહિના પહેલા ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસની જાહેરાત કરી હતી. ક્રિકેટથી રિટાયરમેન્ટ લીધા પછી શનિવારના રોજ યુવરાજ સિંહે રિટાયરમેન્ટ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડ, ક્રિકેટ અને બિઝનેસ જગતના મોટા-મોટા લોકોએ હાજરી આપી હતી. આ પાર્ટીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.
કિમ આ પહેલા પણ તેનો બિકિની અવતાર સોશિયલ મીડિયાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા જ કિમ તેના પતિ અલી પૂજાનીથી અલગ થઇ છે.
પતિથી અલગ થયા બાદ કિમ અને એક્ટર હર્ષવર્ધન રાણાની નજીક આવી ગયા હતા, જેની ચર્ચાએ જોર પકડ્યું હતું. કિમ શર્માએ તેની બૉલીવુડ કરિયરની શરૂઆત 2000થી શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનની સ્ટારર ફિલ્મ ‘મોહબબતે’થી કર્યું હતું.
ત્યારબાદ તેને ઘણી ફિલ્મો કરી હતી જેમાં ‘ફિદા’, ‘કહેતા હૈ દિલ બાર-બાર’, ‘તુમસે અચ્છા કૌન હૈ’,’ નહલે પે દહલ’, ‘મની હૈ તો હની હૈ’ જેવી ફિલ્મોમાં નજરે આવી ચુકી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.