શોર્ટ ડ્રેસે કિયારા અડવાણીને કરી શર્મિંદા, ખુરશીમાં બેસી જેવો જ પગ ઊંચો કર્યો કે થઇ ગઇ Oops મોમેન્ટનો શિકાર- જુઓ વીડિયો

ખુરશી પર બેસતા જ થઇ Oops મોમેન્ટનો શિકાર, ઉઠાવવી પડી ખૂબ શર્મિંદગી

કિયારા અડવાણીની સ્ટાઇલ અને ખૂબસુરતી કરોડો લોકોને દીવાના બનાવી દે છે. એ વાતમાં કોઇ શક નથી કે ચાહકો કિયારાના હુસ્ન પર મરે છે. આ ઉપરાંત અભિનેત્રી ટ્રેન્ડમાં રહેવાનું પણ સારી રીતે જાણે છે. કિયારાની ફેન્સ સેંસ પર પણ ચાહકો ફિદા છે. જો કે, કેટલીકવાર કિયારાની સ્ટાઇલ તેની પર જ ભારે પડી જાય છે. એકવાર કિયારાએ સ્ટાઇલિશ દેખાવાના ચક્કરમાં એટલો શોર્ટ ડ્રેસ પહેરી લીધો કે તેને કારણે તે Oops મોમેન્ટનો શિકાર થઇ ગઇ.

કિયારાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર બધાના ધ્યાને આવ્યો છે, જેમાં તે તેના નાના ડ્રેસથી પરેશાન નજર આવી રહી છે. એટલું જ નહિ વીડિયોમાં અભિનેત્રી બેસતા સમયે ઉપ્સ મોમેન્ટનો શિકાર બને છે. જ્યારે અભિનેત્રી સરખી રીતે ખુરશી પર બેસવા જાય છે ત્યારે તેની અન્ડરવેર નજર આવી જાય છે. વાયરલ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક ઇવેન્ટ માટે કિયારાએ યલો રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે.

તે ડ્રેસ એટલો શોર્ટ હતો કે કિયારા તેમાં અસહજ મહેસૂસ કરી રહી હતી. ખુરશી પર બેસેલી કિયારા જ્યારે તેના પગ પર બીજો પગ રાખે છે ત્યારે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ રહ્યો છે. જો કે, હંમેશાની જેમ કિયારા આ લુકમાં પણ ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી, પણ ડ્રેસને કારણે તેને શર્મિંદગી ઉઠાવવી પડી.

વાત કરીએ કિયારાના વર્કફ્રન્ટની તો તેની હાલમાં જ ગોવિંદા નામ મેરા ફિલ્મ રીલિઝ થઇ છે. જેમાં તેની સાથે વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકર પણ છે. હવે કિયારા જલ્દી જ કાર્તિક આર્યન સાથે ‘સત્ય પ્રેમ કી કથા’માં જોવા મળશે. આ સિવાય તેની પાસે મિસ્ટર લેલે અને આરસી 15 જેવી ફિલ્મો પણ પાઇપલાઇનમાં છે.

 

View this post on Instagram

 

A post shared by actress fan (@actressstuff_1)

Shah Jina