છોકરી સાથે મોજ કરતો દેખાયો આ ફેમસ ડાયરેક્ટર, ગંદી ગંદી હરકતો કેેમેરામાં થયા કેદ, જુઓ

ડાયરેક્ટર અને પ્લેરાઇટર ખલીલ ઉર રહેમાન કમરનો એક ગંદો વીડિયો વાયરલ થયો, જેણે ઈન્ટરનેટ જગતને હચમચાવી દીધું. વીડિયોમાં ખલીલ એક મહિલા સાથે જોવા મળી રહ્યા છે. બે ભાગમાં વહેંચાયેલા આ વીડિયોના પહેલા ભાગમાં ખલીલ એક મહિલા સાથે રૂમમાં ધૂમ્રપાન કરતો જોઈ શકાય છે. આ પછી બીજા ભાગમાં નિર્દેશક મહિલા સાથે સંપૂર્ણપણે ngn જોવા મળે છે.

થોડા દિવસ પહેલા જ ખલીલ ઉર રહેમાન કમર એક મહિલા અને તેના સહયોગીઓના હની ટ્રેપમાં ફસાઈ ગયાનો વીડિયો જોઈને બધા ચોંકી ગયા હતા. તાજેતરમાં પોલીસે આ કેસમાં હસન શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી, જે કથિત રીતે હની ટ્રેપ કેસનો મુખ્ય સૂત્રધાર છે. એવું કહેવામાં આવ્યું હતું કે શાહ 12 લોકોની ગેંગ ચલાવે છે, જેમાં મહિલાઓ પણ સામેલ છે.

હસન ઉપરાંત પોલીસે પેશાવરથી રફીક નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, આ ગેંગ દ્વારા ખલીલ ઉર રહેમાન કમરનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી, તેમને છોડાવવા માટે ખંડણી લેવામાં આવી હતી. આ ટોળકીએ ડાયરેક્ટરને ધમકી આપી હતી કે તેઓ ખલીલનો ગંદો વીડિયો વાયરલ કરી દેશે. કેસના મુખ્ય આરોપીએ દાવો કર્યો હતો કે તેની પાસે ખલીલના બે વીડિયો છે. બંને વીડિયો લગભગ દોઢ કલાકના છે, જેમાં ખલીલ તેને પોતાની જાળમાં ફસાવનાર મહિલા સાથે ઇંટીમેટ સ્થિતિમાં જોઈ શકાય છે.

પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે ખલીલ મહિલાને તેના ઘરે મળવા ગયો હતો એ પણ ખરાબ ઇરાદા સાથે. તેનો ઉદ્દેશ્ય સ્ક્રિપ્ટ રાઈટિંગનો નહીં પણ કંઈક બીજો હતો. જો કે, તેના જવાબમાં ખલીલે દાવો કર્યો કે કોમ્પ્રોમાઇઝ વીડિયો માટે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે. ગેંગના 12 લોકોની સાથે ખલીલને મળનારી મહિલાને પણ કસ્ટડીમાં લેવામાં આવી છે.

Shah Jina