સમુદ્ર કિનારે ખુલ્લેઆમ FIRની ચંદ્રમુખી ચૌટાલાએ આ વ્યક્તિને કર્યું તસતસતું ચુંબન- જુઓ વીડિયો

42 વર્ષિય બ્યુટીફૂલ અભિનેત્રીએ બીચ પર પતિ સાથે મસ્તી કરતાં આ વ્યક્તિને કરી લીધી Kiss, જુઓ વીડિયો

નાના પડદાનો મશહૂર કોમેડી શો FIR લગભગ મોટાભાગના લોકોએ જોયો હશે. આ શોની જાન ચંદ્રમુખી ચૌટાલા ઘરે ઘરે જાણિતી છે. આ કિરદારને નિભાવનારી અભિનેત્રી કવિતા કૌશિક અવાર નવાર ચર્ચામાં બની રહે છે. કવિતા તેના કામ સાથે સાથે તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે તેનો 42મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. કવિતાએ બર્થ ડે સેલિબ્રેટ કરતા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો હતો,

જેમાં તે અને તેનો પતિ રોનિત બિસ્વાસ બંને જોવા મળી રહ્યા છે. કવિતાનો આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. કવિતા આ વીડિયોમાં બિકીમાં જોવા મળી રહી છે અને તે સમુદ્ર કિનારે તેના પતિને લિપ કિસ કરતી પણ દેખાઇ રહી છે. આ ઉપરાંત કવિતા બ્લૂ બિકીમાં કરતબ કરતી પણ જોવા મળી રહી છે. એકમાં તો તે પતિ સાથે રોમેન્ટિક મૂડમાં ટેંટમાં નજર આવી રહી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે કવિતા પતિ સાથે ઇંટીમેટ અને રોમેન્ટિક મૂડમાં છે.

આ વીડિયો ઇન્સ્ટા પર શેર કરતા કવિતાએ પતિ રોહિતને થેંક્યુ કહેતા લખ્યુ- બર્થ ડે હોય કે નોર્મલ ડે મારા માટે મારા બધા દિવસ તારા કારણે પ્રેમથી ભરેલા છે. જણાવી દઇએ કે, FIR ફેમ કવિતા કૌશિકે 21 વર્ષની ઉંમરે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો અને તે બાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયુ નથી. જો કે, આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા કવિતાને તેનું નામ બદલવું પડ્યુ હતુ. તેના પેરેન્ટ્સ દ્વારા તેનું નામ આનંદિતા રાખવામાં આવ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (@bollyquick)

કવિતાને સૌથી વધારે ઓળખ FIR શોએ અપાવી છે. જો કે, આ પહેલા તે કહાની ઘર ઘર કી, પિયા કા ઘર, રાત હોને કો હે, કુમકુમ, કમાલ, કોઇ અપના સા, યે મેરી લાઇફ હે અને સીઆઇડી જેવા શોમાં જોવા મળી રહી છે. પણ 2017માં રોનિત બિસ્વાસ સાથે લગ્નના બંધનમાં બંધાયા બાદ તે તેની પર્સનલ લાઇફમાં ઘણી વ્યસ્ત થઇ ગઇ. જો કે, લગ્ન બાદ કવિતા ઘણી હોટ પણ થઇ ગઇ છે. તે અવાર નવાર તેની બિકી તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita Kaushik (@ikavitakaushik)

Shah Jina