ટીવી એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કેટ શર્માએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં કેટ શર્માએ પિંક સાટિન ડ્રેસ પહેર્યો છે, જે તેના સ્ટાઇલિશ અને સેન્સિયસ લુકને વધુ આકર્ષક બનાવી રહ્યો છે.
તેણે ફ્લેટ શૂઝ સાથે તેનો લુક કંપલીટ કર્યો. એક્ટ્રેસ કેટ શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. કેટ શર્માની બોલ્ડ સ્ટાઈલ ચાહકોનું ધ્યાન ખેંચે છે.
કેટ શર્માના ફેન્સ પણ પોતાની ફેવરિટ એક્ટ્રેસને જોવા માટે બેતાબ રહેતા હોય છે. કેટની ગ્લેમરસ તસવીરો આવતાની સાથે જ ચાહકો ખુશ થઈ જાય છે.ચાહકો કેટ શર્માના ફોટા પર કમેન્ટ કરી પ્રેમ વરસાવે છે. કેટના કર્વી ફિગરને જોઈને તો ચાહકો નિસાસો નાખે છે.
કેટ શર્મા તેના ગ્લેમરસ લુકથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. કેટ શર્માની દરેક સ્ટાઇલ કિલર છે અને તેને જોઈને ચાહકો ઉત્સાહિત થઈ જાય છે. કેટ ઘણી વાર રિવીલિંગ ડ્રેસમાં પણ ફોટોશૂટ કરાવે છે. ફેન્સ પણ કેટ શર્માની આ સ્ટાઈલને પસંદ કરે છે.