ચમકતા ડ્રેસમાં દિશા પટનીએ બતાવ્યું કર્વી ફિગર, લાગી ખૂબ જ બોલ્ડ અને ગોર્જિયસ- જુઓ તસવીરો

ચમકતા ડ્રેસમાં દિશા પટનીએ બતાવ્યું કર્વી ફિગર, ઉપરનું ન દેખાવાનું દેખાઈ ગયું, શરમ આવી જશે, જુઓ બોલ્ડ ફોટાઓ

બોલિવૂડની ચમકભરી દુનિયામાં જો કોઈ અભિનેત્રી દરેક આઉટફિટને આત્મવિશ્વાસ અને ગ્લેમરની સાથે પહેરવામાં માહેર છે તો તે દિશા પટની છે. તેને હાલમાં જ તેના બ્લુ ગાઉનમાં તેની સ્ટાઇલ બતાવી. દિશા એ જે ગાઉન પહેર્યું હતું તે ખુબ જ સુંદર હતું.

આ ગાઉનની ખાસ વાત તેની ડ્રામેટિક હાઈ-સ્લિટ ડિઝાઈન હતી. જેણે દિશાના લૂકને બોલ્ડ અને ગ્લેમર બનાવી દીધો હતો. ગાઉનમાં સિલ્વર સિક્વિન્સનું સુંદર વર્ક હતું જે સ્કર્ટ સુધી લંબાયેલું હતું. તે તેજસ્વી તારાઓના પ્રકાશને પણ ઝાંખા કરી રહ્યા હતા.

દિશા પટનીએ તેની એક્સેસરીઝ ખૂબ જ સરળ અને સ્ટાઇલિશ રીતે પસંદ કરી હતી તેને ડાયમંડ ડેંગલર ઇયરિંગ્સ, હીરા જડિત બ્રેસલેટ અને સ્લીમ ડાયમંડ નેકલેસ સાથે તેના લૂકને પૂરો કર્યો હતો. તેની આ એક્સેસરીઝ તેના ગાઉન સાથે સંપૂર્ણ રીતે મેચ થઇ રહી હતી.

તેણે આ લુક સાથે હાઈ હીલ્સ પહેરી હતી. જે તેના સમગ્ર લુકમાં એલિગેસ ઉમેરી રહી હતી. મેકઅપની વાત કરીએ તો દિશાએ સિલ્વર-ગ્રે આઈશેડો સાથે આંખોને તેજસ્વી અને આકર્ષક લુક આપ્યો હતો. તેના ગાલ પર ગુલાબી બ્લશ તેની સ્કીનને સુંદર લૂક આપી રહ્યો હતો.

તેના હોઠ પરની પિંક ગ્લોસી લિપસ્ટિક તેના લુકને નિખારવામાં કોઈ કસર છોડી રહી નહોતી. આ સાથે જ મસ્કરા તેની આંખોની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. દિશાએ તેના વાળને ખુલ્લા રાખવાનું પસંદ કર્યું હતું. તેના બ્લેક હેર શોલ્ડર પર સુંદર રીતે ફેલાઇ રહ્યા હતા. જે આખા લૂકમાં એક આકર્ષણ ઉમેરી રહ્યા હતા.

Devarsh