ગ્લેમરસ અને સ્ટાઇલની બાબતે સની લિયોનને પણ ટક્કર આપે છે તેની ભાભી કરિશ્મા નાયડુ, જુઓ તસવીર

સની લિયોનનું માથું ભાંગે એવી છે તેની નાયડુ ભાભી, 7 HOT ફોટોસ જોઈને ચોંકી ન જતા

‘બિગબોસ’માં એન્ટ્રી લીધા પછી ‘જિસ્મ 2’દ્વારા બોલિવૂડ કરિયરની શરૂઆત કરનારી સની લિયોન અભિનયની સાથે સાથે ફિલ્મોમાં પણ તેના ધમાકેદાર આઇટમ નંબરને કારણે ચર્ચામાં રહે છે. સનીની પ્રોફેશનલ લાઇફ વિશે દરેક જાણે જ છે પરંતુ તેના અંગત જીવન વિશે થોડા લોકો જાણે છે. બોલિવૂડમાં પગ મૂકતા પહેલા જ સની લિયોનના માતાપિતાનું નિધન થયું હતું. સનીનો એક ભાઈ પણ છે જેનું નામ સંદિપ વ્હોરા છે.

કરિશ્મા નાયડુ અને સની લિયોનના ભાઈ સંદિપ વ્હોરાએ ડિસેમ્બર 2016 માં લગ્ન કર્યાં હતાં. તે બંને એક બીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા. કરિશ્મા રિયાલિટી શો ‘સ્પ્લિટ્ઝવિલા’નો ભાગ બની ગઈ છે.

સની લિયોન તેની સુંદરતાને લઈને ઘણી ચર્ચામાં છે, પરંતુ તેની ભાભી કરિશ્મા નાયડુ વ્હોરા અભિનેત્રીઓને ટક્કર આપે છે. કરિશ્મા નાયડુ વ્હોરા ખૂબ સ્ટાઇલિશ છે અને તેના ફેશન સેન્સને કારણે ઇન્સ્ટાગ્રામ પર પ્રખ્યાત થઇ છે. આજે અમે સનીની ભાભી એટલે કે કરિશ્મા નાયડુની તસીવરો બતાવીશુ.

કરિશ્મા નાયડુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની ઘણી ફેનફોલિંગ પણ છે. ઇન્સ્ટાગ્રામ પર કરિશ્માના 40 હજારથી વધુ ફોલોઅર્સ છે.

સની લિયોનનો ભાઈ સંદીપ કેલિફોર્નિયાના પબમાં રસોઇયા તરીકે કામ કરે છે. બંને હંમેશાં પરિવાર સાથે રજાઓ પર ફરવા જાય છે તેની ભાભીની પણ ઇન્સ્ટાગ્રામ પર ચર્ચા થઇ રહેતી હોય છે જે સતત પોતાના ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી હોય છે.

મોટાભાગના લોકો જાણે છે કે સની લિયોનનું અસલી નામ ‘કરણજીત કૌર વ્હોરા’ છે. સનીએ તેના જીવન પરની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં કહ્યું હતું કે, Gandi ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા જ્યારે તેને નવું નામ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારે તેના મનમાં ભાઈનો વિચાર આવ્યો, જેને પ્રેમથી ‘સની’ કહેતા હતા.

કરિશ્મા નાયડુ વોહરા સનીની જેમ તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તેથી જ તેની પાસે સિઝલિંગ ફિગર છે. ઘણી વાર તે સોશિયલ મીડિયા પર તેના સ્ટાઇલ આઉટફિટ્સની તસવીર શેર કરતી હોય છે.

Patel Meet