‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ ફેમ એક્ટ્રેસે બેકલેસ આઉટફિટમાં આપ્યા કિલર પોઝ, ઉપર બ્લાઉઝ પણ ઠીક થી ન પહેર્યું, ન દેખાવાનું દેખાયું, જુઓ
બોલિવૂડ એક્ટ્રેસ કંગના શર્મા પોતાની બોલ્ડ ડ્રેસિંગ સેન્સના કારણે સોશિયલ મીડિયા પર અવાર નવાર લાઈમલાઈટમાં રહે છે. કંગના શર્માએ હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લેક બેકલેસ બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.
આ લુકમાં તે ખૂબ જ હોટ પણ લાગી રહી છે. કંગના શર્માએ લાઇટ મેકઅપ, ખુલ્લા વાળ અને આંખોમાં સ્ટાઇલિશ ચશ્મા સાથે પોતાનો હોટ લુક કંપલીટ કર્યો છે. કંગનાની આ તસવીરો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેની હોટનેસના વખાણ કરી રહ્યા છે. કંગનાની આ તસવીરો ખૂબ જ ગ્લેમરસ છે. કંગના શર્મા કોઈપણ પ્રસંગે પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચવામાં માહેર છે.
કંગનાએ આ તસવીરોમાં કિલર પોઝ આપ્યા છે, જેને જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકી નથી રહ્યા. તેની હોટનેસ એ તો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. બોલ્ડ અને આકર્ષક લુક માટે જાણીતી કંગના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ચાહકોને પોતાની બોલ્ડનેસથી દીવાના બનાવતી રહે છે.
કંગનાની લેટેસ્ટ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે અને આ તસવીરોને જોઈને એવું કહેવું ખોટું નહીં હોય કે કંગના શર્માની સ્ટાઈલ અને ફેશન સેન્સ હંમેશા શાનદાર હોય છે. તેના આ નવા ફોટોશૂટે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે કોઈપણ પ્રસંગે પોતાના લુકથી બધાનું ધ્યાન આકર્ષિત કરવામાં માહેર છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગનાએ ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’થી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કપિલ શર્મા શો સિવાય તુ સૂરજ મેં સાંઝ પિયા જી જેવા શોમાં પણ જોવા મળી છે.
View this post on Instagram