ટૂંકા ગળા વાળા બોલ્ડ જંપસૂટમાં જાહ્નવી કપૂરને જોઈને ટ્રોલ કરવા લાગી ગયા લોકો, સામે આવી ઢગલાબંધ તસવીરો

જાહ્નવી કપૂરે પહેર્યો ઊંડા ગળાનો ડ્રેસ, તો ભડકી ઉઠ્યા લોકો, બોલ્યા “છી… ખુબ જ બકવાસ”

બોલીવુડની ખ્યાતનામ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં હંમેશા છવાયેલી રહે છે. તેની ફિલ્મ “ધડક”થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને પોતાની પહેલી ફિલ્મથી જ ચાહકોના દિલ ઉપર છવાઈ ગઈ હતી.

જાહ્નવી કપૂર ઘણી જગ્યાએ સ્પોટ થતી પણ જોવા મળે છે. હાલમાં તે પોતાની આવનારી ફિલ્મ “ગુડ લક જેરી”ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે તેને હાલમાં જ મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવી હતી. જ્યાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો.

જાહ્નવી કપૂરે આ દરમિયાન ફ્લોરલ પ્રિન્ટ વાળો જંપસૂટ પહેર્યો હતો, જેમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી હતી. તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જાહ્નવીનો આ આવતાર ઘણા લોકોને પસંદ આવ્યો છે તો ઘણા લોકો તેના આ લુકને જોઈને ટ્રોલ પણ કરવા લાગી ગયા છે.

જણાવી દઈએ કે, ફિલ્મ ‘ધડક’બાદ જાહ્નવી કપૂર મોટા પડદા પર બીજી વાર નજરે નહી આવી. જાહ્નવી ઘોસ્ટ સ્ટોરીમાં નજરે આવી હતી. આ એક મલ્ટીસ્ટારર અને મલ્ટી સ્ટોરીઝ ફિલ્મ છે. જે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. હવે જાહ્નવી ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ, રુહી અફઝા, દોસ્તાના અને તખ્તમાં નજરે આવશે.

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર જયારથી ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે ત્યારથી તે લાઇમલાઇટમાં રહે છે. જાહ્નવી કપૂર વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘ધડક’થી ડેબ્યુ કર્યું હતું. આ બાદ જાહ્નવી કપૂરની ફેનફોલોઇંગ પણ ઘણી વધી છે. જાન્હવીના સોશિયલ મીડિયામાં પણ તેના ફેન્સની નજર રહે છે. હાલમાં જ જાહ્નવીની એક તસ્વીરે ફેન્સનું દિલ જીતી લીધું હતું.

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. પરંતુ હાલમાં જ જાહ્નવી એ જે તસ્વીર શેર કરી છે જે ચર્ચાનો વિષય બની છે. આ તસ્વીરને કારણે નહીં પરંતુ તેના પર આવેલી કમેન્ટ અને તેના પર જાહ્નવીના રિપ્લાઈને લઈને ચર્ચામાં રહી છે.

આખા ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે એવામાં બોલીવુડના ધનવાન સેલિબ્રિટી એક પછી એક આ મહામારીની ઝપટે ચડ્યા છે. એવામાં સમાચાર મળી રહ્યા છે કે ઘણા સિતારાઓ માલદીવમાં ફરવા નીકળી પડ્યા છે. એ લિસ્ટમાં શ્રીદેવીની લાડલી જ્હાન્વી કપૂર પણ શામેલ થાય છે. તેની પોતાના ફ્રેન્ડ્સ જોડે ત્યાં ગઈ છે.

 

થોડા સમય પહેલા બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલમાં તેની ફિલ્મ “રૂહી”ને લઇને ચર્ચામાં છે. તે હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન સ્પોટ થઇ હતી. જાહ્નવી કપૂર ફિલ્મના પ્રમોશન લુકમાં નજરે પડી હતી. આ દરમિયાન તેની સાથે તેના કો-સ્ટાર વરૂણ શર્મા પણ નજરે પડ્યા હતા.

જાહ્નવીએ સફેદ રંગનો જંપસૂટ પહેર્યો હતો, જેના ઉપર માઈક્રો સાઈઝની રિચ બેલ્ક ફ્લોરલ પ્રિન્ટ હતી. આ સ્માર્ટ પીસમાં જાહ્નવીની ફિગર પણ કમાલની લાગી રહી હતી.

જાહ્નવીના આ બોલ્ડ પોઈંટ જંપસૂટમાં જે નેકલાઇન હતી તે ખુબ જ ડીપ કટમાં હતી. પોતાના આઉટફિટની ઉપર જાહ્નવીએ લોન્ગ શ્રગ પહેર્યું હતું.

નેકલાઇનને હાઈલાઈટ કરવા માટે જાહ્નવીએ શોર્ટ લેન્થ ગોલ્ડન નેકપીસ પહેર્યો હતો. તો તેના હાથમાં મલ્ટીપલ બ્રેસલેટ પણ જોવા માલયી હતું. આ ઉપરાંત તેને કાનમાં ગોલ્ડ ઇયરિંગસ પણ પહેર્યા હતા.

જાહ્નવીનો આ લુક ખુબ જ કમાલનો હતો, પરંતુ ટ્રોલર્સને તો ટ્રોલ કરવા માટે કોઈ બહાનાની જ જરૂર હોય છે. ટ્રોલર્સ દ્વારા આ વખતે જાહ્નવીના બોલ્ડ નેકલાઇનને નિશાન બનાવ્યું અને અને અહીંયા સુધી કહી દીધું કે “શ્રીદેવીનું નામ માટીમાં મેળવી દીધું આને”

પરંતુ જાહ્નવીના ચાહવા વાળા પણ આગળ આવ્યા અને તેમને ટ્રોલર્સને જવાબ પણ આપ્યો આ ઉપરાંત તેમેં જાહ્નવીના આ લુકની પ્રસંશા પણ કરી.

Niraj Patel