ખુબ જ બોલ્ડ ટોપ અને ટૂંકી ટૂંકી ચડ્ડી પહેરીને નીકળી જાહ્નવી કપૂર, કાતિલ અદા જોઈને લોકો થઇ ગયા પાણી પાણી

આર પાર દેખાય એવું ટોપ અને ટૂંકું ટૂંકું નિક્કર પહેરીને નીકળી પડી જાહ્નવી , ફેશનના નામ પર ન દેખાવાનું..જુઓ

બોલીવુડની સુંદર હસીનાઓ લાઇમ લાઇટમાં રહેવા માટે હંમેશા કઈ અવનવું કરતી હોય છે. પેપરાજીઓ પણ તેમની દરેક અદાઓને તેમના કેમેરામાં કેદ કરવા માટે આતુર રહેતા હોય છે ત્યારે હાલ દિવંગત અભિનેત્રી શ્રીદેવનીની દીકરી જાહ્નવી કપૂર પણ હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. તેની અદાઓના ચાહકો દીવાના છે અને એટલે જ તેની તસવીરો સોશિયલ મીડિયામાં આવવાની સાથે જ વાયરલ થઇ જાય છે.

જાહ્નવી કપૂર ફિટેનસને લઈને ખુબ જ એકટીવ રહે છે. ભાગ્યે જ કોઈક દિવસ તે પોતાનો વર્ક આઉટ રૂટિન મિસ કરતી હોય છે. આ દિવસોમાં આ હસીનાનો જિમ લૂક વાઇરલ થતા રહ્યો છે. આજ કારણ છે કે આ અદાકાર દિવસે દિવસે ફિટનેસ ક્વિન બનતી જઈ રહી છે.

જેમાં તેની ફેશન સ્ટાઇલ પણ બરાબર લાઇમ ટાઈમ ભેગી કરે છે. એવું જ હાલ જોવા મળ્યું હતું. જયારે જાહ્નવીને જિમની બહાર હોટ કપડામાં લોકોએ જોઈ. આ દરમિયાનની તેની ઘણી તસવીરો પણ કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

જાહ્નવીની કેમેરામાં કેદ થયેલી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. તેના  આ લૂકને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. જાહ્નવીએ આ લુકમાં વ્હાઇટ અને બ્લેક આઉટફિટ પહેરેલું હતું.

જાહ્નવીએ તેના માટે વાઈટ કલરનું ક્રોપ ટેન્ક ટોપ પસંદ કર્યું હતું, જેની સાથે તેણે બ્લેક કલરનું શોર્ટ પસંદ કર્યું હતું. આ ટોપમાં ડીપ યુ કટ નેકલાઈનની સાથે કટઆઉટ સ્લીવ્સ હતી જે તેના દેખાવને ખુબ જ બોલ્ડ બનાવી રહી હતી.

આ ઉપરાંત શોર્ટનું કાપડ નેટનું હોવાના કારણે ખુબ જ હલકું લાગી રહ્યું હતું, જેના લીધે હસીનાએ સફેદ રંગનું ટાઈટ શોર્ટ્સ પણ કેરી કર્યું હતું, જે તેના લુકને વધારે અસરદાર બનાવી રહ્યું હતું.

જાહ્નવીએ તેના આ દેખાવ સાથે પર્પલ કલરનું ટોટ બેગ કેરી કર્યું હતું. આ ઉપરાંત પગમાં શૂઝની જગ્યાએ હવાઈ ચપ્પલ પહેરેલા હતા. જે તેના લુકને ચાર ચાંદ લગાવી રહ્યા હતા. ચાહકો પણ તેની એક ઝલક જોઈને ઘાયલ બની ગયા હતા.

જાહ્નવીએ વાળને બન સ્ટાઈલમાં બાંધ્યા હતા જેના કારણે જોનારના દિલમાં પણ આગ લાગી ગઈ હતી. જાહ્નવીએ તેના આ બોલ્ડ અવતારને એકદમ મેકઅપ ફ્રી લૂકમાં રાખ્યો હતો. સેફ્ટી માટે બ્લેક માસ્ક પહેરેલું હતું.

Niraj Patel