નિયોન રંગની ડ્રેસમાં ખુબજ સુંદર લાગી જાહ્નવી કપૂર, મિનિટોમાં તસવીરો થઇ વાઇરલ

જાહ્નવી કપૂરે દેખાડ્યો અંદાજ, ક્યુટ લૂક પછી બાર્બી જેવી નજર આવી

જાહ્નવી કપૂરનું ફેશન સેન્સ દિવસેને દિવસે બોલ્ડ થતું જાય છે. તેમની ફિલ્મ “રુહી”ના પ્રમોશન માટે જાહ્નવી કપૂર અલગ અંદાજમાં ચાહકોની સામે આવી રહી છે. જેની કેટલીક તસવીરો જાહ્નવી કપૂરે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.  જેમાં તે નિયોન કલરના ડ્રેસમાં પોઝ આપી રહી છે.

Image source

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર આજ કાલ ખુબ જ એક્ટિવ રહે છે. અત્યારના દિવસોમાં જાહ્નવી કપૂરએ સોશ્યિલ મીડિયા પર તેમની ગ્લેમરસ તસ્વીર અને ડાન્સીન્ગ વીડિયો પણ પોસ્ટ કર્યા છે. જાહ્નવી કપૂરની તસ્વીરોની ચાહકો પણ ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હાલમાં જ ફરી એકવાર જાહ્નવી કપૂરે કાતિલ લૂક વાળી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં  જાહ્નવી કપૂર ખુબજ સુંદર દેખાય છે.

Image source

જણાવી દઈએ કે જાહ્નવી કપૂર ફેશનના મામલામાં ખુબ જ આગળ રહે છે અને દરેક વખતે અલગ લૂકથી તેના ચાહકોને ઈમ્પ્રેસ કરવામાં સફળ થાય છે.

Image source

જાહ્નવી કપૂરે તેના આ નિયોન ડ્રેસને તેના આગવા અંદાજની અંદર પહેર્યો છે.

Image source

આ ડ્રેસની સાથે જાહ્નવી કપૂરે મિનિમલ જ્વેલરી પહેરી છે. જાહ્નવી કપૂરે ખાલી રિંગ્સની સાથે તેના ડ્રેસને પણ મેચ કર્યો છે.

Image source

તેની આ તસ્વીર શેર કરીને જાહ્નવી કપૂરએ કૅપ્શનમાં લખ્યું હતું કે – “રુહી પ્રમોશન, પેહલો દિવસ.” તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂર જલ્દી જ “રુહી” ફિલ્મમાં નજર આવશે, જેમાં રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ મુખ્ય રોલ નિભાવના છે. આ એક હોરર કૉમેડી મૂવી છે, જેનું ટ્રેલર હમણાં રિલીઝ થયું છે.

Image source

‘રુહી’ નું નવું સૉન્ગ “પનઘટ” પણ હમણાં જ સામે આવ્યુ છે, જેમાં જાહ્નવીનો અંદાજ બધાને ખુબ જ ગમ્યો હતો.

Patel Meet