જેક્લિન ફર્નાડીઝે એકવાર ફરીથી કરાવ્યું ફોટોશૂટ, કૈપ્શનમા લખી આ ખાસ વાત

સલમાનની આ ખાસ અભિનેત્રીએ હવે સોફા પર સુતા સુતા ઉપરના કપડાં કાઢી નાખ્યા અને…

શ્રીલંકન બ્યુટી અને બૉલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાડીઝ પોતાના અભિનયના સિવાય પોતાના હોટ ફિગર અને કાતિલાના અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. જેક્લિન સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની અવનવી તસવીરો પોસ્ટ કરતી રહે છે.

એવામાં તાજેતરમાં જ જેક્લિનને પોતાની એક ગ્લેમર તસવીર શેર કરી છે, જેને જોઈને ચાહકો દીવાના બની ગયા છે. ખાસ વાત એ છે કે જેક્લિને થઈને આ ફોટોશૂટ કરાવ્યું છે જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

તસવીરમાં જેક્લિન થઈને સોફા પર સૂઈને રોમેન્ટિક પોઝ આપી રહી છે. તસવીર શેર કરીને જેક્લિને કૈપ્શનમા લખ્યું કે,”વાવા”. જેક્લિનનો આ કાતિલાના લુક ચાહકોને પણ ઘાયલ કરી રહ્યો છે અને કમેન્ટ્સ પણ મળી રહી છે.

જેક્લિનની તસવીર સામે આવતા જ વાયરલ થઇ ગઈ છે અને ચાર લાખથી પણ વધારે લાઇક્સ આવી ચુકી છે. તસવીર પર અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ કમેન્ટ કરતા લખ્યું કે,”ઇન્ટરનેટ પીગળી રહ્યું છે..દેવી”. જ્યારે મનીષ પોલે ફાયર ઈમોજી શેર કરી હતી, જ્યારે અમુક યુઝર તસ્વીરને હૉટ, અને ગ્લેમર પણ જણાવી રહ્યા છે. જો કે પહેલા પણ જેક્લિન પોતાની આવી જ તસવીરો શેર કરી ચુકી છે.

ફિલ્મોની વાત કરીએ તો જેક્લિને હાલમાં જ બચ્ચન પાંડેની શૂટિંગ પૂર્ણ કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કૃત્તિ સેનને પણ જોવા મળશે. આ સિવાય જેક્લિન ફિલ્મ ભૂત પોલીસ, કિક-2, સર્કસ, અટૈકમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે.

Krishna Patel