બ્લેક બ્રા પહેરીને સાઉથની સીધી અભિનેત્રીએ દેખાડ્યો બેબી બંપ, લખ્યુ- 4 મહિનાની પ્રેગ્નન્સીમાં હું આવી દેખાતી હતી, જુઓ ફોટોસ કોમેન્ટમાં

સાઉથ અને બોલિવૂડમાં એક્ટિવ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝ હાલમાં તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં છે. વાસ્તવમાં, અભિનેત્રીએ ગયા વર્ષે તેના પહેલા બાળકને જન્મ આપ્યો હતો અને આ સમયે તે માતૃત્વનો આનંદ માણી રહી છે. ઇલિયાના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો શેર કરતી રહે છે,

ત્યારે હાલમાં જ તેણે ઇન્સ્ટા સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યુ- એક વર્ષ પહેલા, ચાર મહિનાની પ્રેગ્નેટ..આ ફોટોમાં અભિનેત્રીનો બેબી બંપ દેખાઇ રહ્યો છે. ઇલિયાના બ્લેક બિકિનીમાં તેનો બેબી બંપ ફ્લોન્ટ કરી રહી છે. હાલમાં જ વેલેન્ટાઇન ડે પર ઇલિયાનાએ તેના પાર્ટનર માઇકલ ડોલન સાથે એક સુંદર તસવીર શેર કરી હતી.

આ તસવીરમાં ઈલિયાના અને માઈકલ બ્લેક આઉટફિટમાં ટ્વિનિંગ કરતા જોવા મળી રહ્યા હતા. પ્રેમની લાગણીઓથી ભરેલી આ તસવીર શેર કરતા ઇલિયાનાએ એક સુંદર કેપ્શન આપ્યું- ‘હેપ્પી વેલેન્ટાઈન ડે ટુ માય ફર્સ્ટ રિયલ વેલેન્ટાઈન’. જણાવી દઈએ કે, ઈલિયાના અને માઈકલે ગયા વર્ષે જ તેમના પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યું અને તેનું નામ કોઆ ફોનિક્સ ડોલન રાખ્યું.

ઇલિયાના તેના પતિ અને પુત્ર સાથે અમેરિકામાં છે. જો કે, જ્યારે ઇલિયાનાને પૂછવામાં આવ્યું કે શું તેણે મે 2023માં માઇકલ સાથે લગ્ન કર્યા, તો અભિનેત્રીએ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. જણાવી દઇએ કે, ઇલિયાના ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં પોપ્ચુલર છે. ઇલિયાનાએ વર્ષ 2006માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ઘણી સાઉથ અને હિન્દી ફિલ્મોમાં જોવા મળી.

 

View this post on Instagram

 

A post shared by Hot Actress (@hott.actress69)

Shah Jina