કબાટ અને લોકરમાં રાખ્યા હતા અધધધ 142 કરોડ રૂપિયા, જોઈને ઇન્કમટેક્સ અધિકારીઓની પણ આંખો ફાટી પડી

અહીં પડ્યા હતા આઇટીના દરોડા, કંપનીમાં જઈને જોયું તો અધિકારીઓની પણ આંખો ફાટી પડી..તસવીરો જોઈને જ મોઢામાં આંગળા નાખી દેશો

લગભગ ૨ મહિના પહેલા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દેશભરમાં ઘણી જગ્યાએ છાપામારી કરવામાં આવી હતી, અને તે છાપામારીની અંદર લાખો કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ પણ હાથ લાગતી હોય છે, ત્યારે હાલમાં જ આયકર વિભાગ દ્વારા હૈદરાબાદની એક ફાર્માસ્યુટિકલ ગ્રુપ ઉપર છાપામારી કરવામાં આવી હતી. જેમાં કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

આયકર વિભાગને તપાસ દરમિયાન લગભગ 142 કરોડ રૂપિયા રોકડ મળી આવ્યા. આ રૂપિયાને તિજોરી અને લોકરમાં સંતાડીને રાખવામાં આવ્યા હતા. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી ફાર્માસ્યુટિકલ ગ્રુપની લગભગ 550 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિની ઓળખ થઇ છે. આયકર વિભાગના જણાવ્યા પ્રમાણે આ કેશ સીઝ, ચાલુ નાણાકીય વર્ષની સૌથી મોટી કેશ સીઝ છે.

આયકર વિભાગ દ્વારા 6 રાજ્યોમાં લગભગ 50 જગ્યા ઉપર તપાસ  અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એ ઠેકાણાની ઓળખ કરવામાં આવી જ્યાં ખાતાની ચોપડીઓ અને રોકડનો બીજો સેટ મળ્યો. ડીઝીટલ ઉપકરણો, પેન ડ્રાઈવ, દસ્તાવેજ જેવી સાબિતીઓ પણ મળી. જેને જપ્ત કરી લેવામાં આવી છે.

આ છાપામારી દરમિયાન ફર્જી અને હાજર ના હોય એવી કંપનીઓ પાસેથી કરવામાં આવેલી ખરીદીમાં ગડબડીમાં પણ ખુલાસો થયો છે. આ ઉપરાંત જમીન ખરીદવા માટે ચુકવણીની સાબિતી પણ મળી આવી છે.

તમને જણાવી દઈએ કે ફાર્માસ્યુટિકલ ગ્રુપ ઇન્ટરમિડિયેટ્સ, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિએન્ટ્સ અને ફોર્મ્યુલેશનના બિઝનેસ સાથે.  આયકર વિભાગ દ્વારા 6 50  જગ્યા ઉપર છાપામારી કરવામાં આવી હતી.

તમને એ પણ જણાવી દઈએ કે ફાર્માસ્યુટિકલ્સ ગ્રુપ કોરોના વેક્સિન સ્પુતનિક-Vના નિર્માણ માટે રુસી કંપનીથી પણ કરાર કરી ચુકી છે. તેના મોટાભાગના પ્રોડક્ટ વિદેશો એટલે કે અમેરિકા, યુરિપ, દુબઇ અને અન્ય આફ્રિકી દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.

આયકર વિભાગની આ રેડ દરમિયાન કરવામાં આવેલી તપાસમાં ઘણા બેંક લોકોર પણ મળી આવ્યાહ તા. રેડ દરમિયાન મળી આવેલા રોકડ અને અન્ય બેનામી સંપત્તિની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Niraj Patel