ગર્લફ્રેન્ડ સાથે રંગેહાથ ઝડપાયો પતિ, રસ્તા પર જ પત્ની એ માર્યો માર વીડિયો થયો વાયરલ

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક સરપંચની પત્નીનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં પત્ની તેના પતિને રંગેહાથ બીજી મહિલા જોડે ગાડીમાં લોન્ગ ડ્રાઈવે પર જતા પકડે છે. તે પછી રસ્તા વચ્ચે તેમનો ભયંકર ઝગડો થાઈ છે રસ્તા પર ઝગડો જોવા માટે ભીડ ભેગી થઇ જાય છે.

મહિલા પતિની ગર્લફ્રેન્ડને ખરાબ રીતે માર મારે છે. સોશ્યિલ મીડિયા પર પેહલા પણ આવી ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પત્ની તેના પતિને પ્રેમ કરતા રંગેહાથ ઝડપે છે અને પતિની સાથે-સાથે મહિલાને પણ મારે છે. મધ્યપ્રદેશની આ ઘટનામાં મહિલાઓ વચ્ચે ભયંકર મારામારી જોવા મળી હતી. તેના પતિને મહિલા સાથે પકડ્યા પછી મહિલા ઘણી આક્રમક બની હતી.

વીડિયોમાં કારની અંદર બેઠેલી પતિની ગર્લફ્રેન્ડ પર મહિલા ખુબ ગુસ્સે થાય છે. તે તેનો કોલર પકડીને ગાડીની બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ગાડીમાં બેસેલી મહિલા કહે છે કે ‘અમે લગ્ન કરવાના છે’. આ સાંભળીને મહિલા ભડકી જાય છે અને તેને અપશબ્દો બોલે છે.

તે તેને ગાડીની અંદર 1-2 ઝાપટ મારે છે અને તેને ખેંચીને બહાર ફેંકે છે. રસ્તા પર બવાલ થતા જોઈ વ્યસ્ત લોકો પણ પોતાનું મહત્ત્વનું કામ છોડીને આ લડાઈ જોવા ઉભા રહી જાય છે.

@gharkekalesh એ @tyagivinit7ના માધ્યમ થી X પર વીડિયો પોસ્ટ કરતા સમગ્ર મામલાની જાણકારી આપી છે. તેમને લખ્યું છે કે M.Pના ઉજ્જૈનમાં ‘એક્સટ્રા મેરિટલ અફેર કલેસ, ગર્લફ્રેન્ડ સાથે લોન્ગ ડ્રાઈવ પર જતા પતિને  પત્નીએ ઝડપ્યો’. જેના પછી સરપંચની પત્ની એ રસ્તા પરજ તેના પતિ ની ગર્લફ્રેન્ડને માર માર્યો.

Devarsh