મોહમ્મદ શામીની પત્ની હસીન જહાંએ શેર કરી દીધી એવી તસવીરો કે ચાહકોએ લીધી આડે હાથ, કહ્યુ- શમીને આવવા તો દો…

41 વર્ષની શમીની વાઇફે દેખાડી શરીરની ખુબસુરતી…ફેન્સ અચંબામાં પડી ગયા જુઓ

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શામીની પત્ની એકવાર ફરી ચર્ચામાં આવી છે. હસીન જહાંએ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.મોહમ્મદ શામીની પત્ની હસીન જહાંએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સીડી પર ચઢેલી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial)

હસીન જહાં દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો ચર્ચાનો વિષય બની ગઇ છે. હજારો લોકો આ તસવીરને લાઇક કરી રહ્યા છે. જયારે ઘણા લોકોએ હસીન જહાંની આ તસવીરો પર પ્રતિક્રિયા આપી છે. હસીન જહાંની આ તસવીર પર કેટલાક લોકોએ એવી કમેન્ટ કરી છે કે તમે ખૂબ જ હોટ છો તો કેટલાક લોકો તેને આવી બોલ્ડ તસવીરો શેર કરવા પર ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial)

હસીન જહાંને કેટલાક લોકો કહી રહ્યા છે કે તેને થોડી શરમ કરવી જોઇએ. તો કોઇ કહી રહ્યુ છે કે શમી અત્યારે IPL રમી રહ્યા છે તેને આવવા તો દો, તો કેટલાક લોકો હસની જહાં પાસે તેનો મોબાઇલ નંબર માંગી રહ્યા છે. આ પહેલીવાર નથી કે હસીન જહાંએ તેની બોલ્ડ તસવીરો શેર કરી હોય. તે આ પહેલા બિકીમાં પણ નજર આવી ચૂકી છે. તે કયારેક વેસ્ટર્ન તો કયારેક ટ્રેડિશનલ અંદાજમાં નજર આવે છે.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial)

મોહમ્મદ શામી અને તેમની પત્ની હસીન જહાંના લગ્નજીવનમાં થયેલ વિવાદ તો બધાને યાદ જ હશે. શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયામાં ઘણી જ સક્રિય રહે છે, તે અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. હસીન જહાં ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ છે. હસીન જહાં એક અભિનેત્રી સાથે મોડેલ અને ડાન્સર પણ રહી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial)

મોહમ્મદ શામી અને હસીન વચ્ચેનો તણાવ તો જગ જાહેર બની ગયો છે. જેને લઈને હસીને ઘણીવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે. મોહમ્મદ શમી સાથે વિવાદને કારણે હસીન ઘણા સમયથી તેની દીકરી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંનેના હજી છૂટાછેડા થયા નથી.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial)

જણાવી દઇએ કે, મોહમ્મદ શામીએ 6 જૂન 2014ના રોજ કોલકાતાની મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. બંને 17 જુલાઇ 2015ના રોજ દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા.

Shah Jina