વિક્કી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડના હુસ્ન આગળ કેટરીના કૈફ પણ પડી જશે ફીકી, હોટનેસમાં પણ એકદમ કમાલ…જુઓ તસવીરો

હાલમાં બી-ટાઉનના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક વિક્કી કૌશલ અને કેટરિના કૈફ તેમના લગ્નને લઇને છવાયેલા છે. રીપોર્ટ અનુસાર, આ કપલ આ વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાનમાં શાહી લગ્ન કરવા જઈ રહ્યા છે. દરેક વ્યક્તિ તેમના લગ્નની વિગતો જાણવા માટે ઉત્સાહિત છે, પરંતુ આ દરમિયાન વિક્કી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડ કેવુ અનુભવે છે?  મીડિયા રીપોર્ટ અનુસાર વિક્કી કૌશલની એક્સ ગર્લફ્રેન્ડ હરલીન સેઠીના મિત્રએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે.

અભિનેત્રીના મિત્રએ ખુલાસો કર્યો છે કે હરલીન હાલમાં તેના આગામી પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. જો કોઈ તેની સાથે વિક્કી અથવા તેના લગ્ન વિશે વાત કરે છે, તો તે તેને ટાળે છે અને કહે છે કે તેણે તે ઝોનમાં ન જવું જોઈએ. જો હરલીન આ બાબતે મૌન રાખે તો પણ પ્રેમનો ઘા ઘણો ઊંડો છે, આપણે આશા રાખી શકીએ કે હરલીન ખરેખર તેના જીવનમાં આગળ વધી શકશે.

 

View this post on Instagram

 

A post shared by Harleen Sethi (@itsharleensethi)

બ્રેકઅપ પછી, વિક્કી અને હરલીન બંને પોતપોતાના જીવનમાં ખૂબ આગળ વધી ગયા છે. એક્સ બોયફ્રેન્ડ અને કેટરીનાના લગ્ન પર હરલીનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ઇટાઇમ્સના અહેવાલ મુજબ, હરલીન સેઠી વિકી અને કેટરિનાના લગ્નના સમાચારથી બિલકુલ પરેશાન નથી. ઇટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં, મિત્ર કહે છે કે ‘હરલીન તેના જીવનમાં આગળ વધી છે અને હવે તે પોતાને કામમાં વ્યસ્ત રાખે છે.’

 

View this post on Instagram

 

A post shared by Harleen Sethi (@itsharleensethi)

હરલીનના મિત્રનું કહેવું છે કે ‘હરલીન હવે તેના જીવનમાં ખરા અર્થમાં આગળ વધી ગઈ છે. આ દિવસોમાં તેનું તમામ ધ્યાન કામ પર છે. હરલીન ટૂંક સમયમાં એકતા કપૂરની ફિલ્મ ‘ધ ટેસ્ટ કેસ 2’માં જોવા મળશે, જેને લઈને તે ખૂબ જ ઉત્સાહિત પણ છે. તેના બીજા ભાગની વાર્તા હરલીન પર જ કેન્દ્રિત કરવામાં આવી છે. આટલું જ નહીં થોડા સમય પહેલા તેણે ફિલ્મના ગીતનું શૂટિંગ પણ પૂરું કર્યું છે. આ સાથે હરલીન એક વેબસીરીઝ સાઈન કરવાની પણ તૈયારી કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Harleen Sethi (@itsharleensethi)

છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડમાં વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના સમાચારો ચર્ચામાં છે. બંને પોતાના સંબંધોને મિત્રતાનું નામ આપે છે. પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકડાઉન દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી હતી, ત્યારબાદ બંનેએ હવે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Harleen Sethi (@itsharleensethi)

રિપોર્ટ અનુસાર, વિકી કૌશલ અને કેટરીના કૈફ આ વર્ષે 7 થી 9 ડિસેમ્બરની વચ્ચે લગ્ન કરશે. બંનેના લગ્ન રાજસ્થાનના સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં થશે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલની ડેટિંગના 2 વર્ષ હવે તેઓ એક નવા સંબંધમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેએ હજુ સુધી પોતાના લગ્નનો નિર્ણય ઓફિશિયલ કર્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by Harleen Sethi (@itsharleensethi)

હાલમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રીપોર્ટ અનુસાર, તે બંનેએ રાજસ્થાનમાં શાહી લગ્ન કરવાની યોજના બનાવવામાં આવી છે. વિકી અને કેટ, ટૂંક સમયમાં પરિણીત કપલ બનવા જઈ રહ્યાં છે, તેઓએ સ્થળનું પ્રી-બુક કર્યું છે અને તેમના આઉટફિટ્સ પણ ફાઈનલ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Harleen Sethi (@itsharleensethi)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિકી કૌશલ છેલ્લે ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મને ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ત્યાં, હવે તે ‘અશ્વથામા’ અને ‘તખ્ત’માં જોવા મળશે.

Shah Jina