સ્ટેજ ઉપર બેઠેલા વર કન્યાને મિત્રો આવી અને પગે લાગ્યા, પછી તેમના હાથમાં આપી એવી વસ્તુ કે જોઈને જ તમને હસવું આવી જશે

સ્ટેજ ઉપર બેઠા હતા વર કન્યા, અચાનક વરરાજાના મિત્રોએ આશીર્વાદ લઇને પકડાવી દીધી એવી વસ્તુ કે જોઈને તમને પણ હસવું આવશે, જુઓ વીડિયો

લગ્નના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે. આજે ઇન્સ્ટાગ્રામ રીલની અંદર ઘણા લોકો નાની નાની ઘટનાઓના પણ વીડિયો બનાવીને પોસ્ટ કરી દેતા હોય છે અને આ વીડિયોમાં જો કોઈ અલગ વસ્તુ હોય તો તેને વાયરલ થતા વાર જ નથી લાગતી, એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોન અંજદાર જોઈ શકાય છે કે, વર કન્યા સ્ટેજ ઉપર બેઠા છે અને ધીમે વરરાજાના મિત્રો સ્ટેજ ઉપર આવવા લાગે છે. જયારે તે વર કન્યાને મળે છે ત્યારે એક એક રૂપિયો તેમના હાથમાં આપી રહ્યા છે. અને ચરણ સ્પર્શ કરીને આગળ વધી રહ્યા છે. લગભગ અડધા દરઝનથી પણ વધારે લોકો ત્યાં આવીને આવું કરે છે.

પોતાના ભાઈઓ અને મિત્રો દ્વારા કરવામાં આવેલો આ મજાક સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આમ પણ મિત્રોની આદત હોય છે આવા પ્રસંગોન અંદર મજાક મસ્તી કરતા હોય છે. અને આવી ઘટનાઓના વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય છે.

સોશિયલ મીડિયા  યુઝર્સ પણ આવા વીડિયોને ખુબ જ પસંદ કરતા હોય છે અને તેમાં પણ રીલ સેક્શનમાં પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને વાયરલ થતા વાર પણ નથી લાગતી. તમને પણ આ વીડિયો જોઈને ખુબ મજા આવી હશે.

Niraj Patel